#ટેકનિકલ_પગાર_ધોરણ...... ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છીએ જેમના માટે આખા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા લોકો ની સ્વાસ્થ્ય ની જવાબદારી છે આ કર્મચારીઓ ની માંગ પુરી કરી આપે સરકાર એવી નમ્ર વિનંતી...
તા:૦૬/૦૩/૨૦૨૪ ના રોજ MPHW,FHW, MPHS, FHS આરોગ્ય ની ચાર કેડરને માન. અધિક નિયામક,ની કમિટીએ ટેકનિકલ કેડર ગણવા ભલામણ કરી છે તો વિલંબ શા માટે કરવામાં આવે છે.અમને અમારો હક આપો.
@CMOGuj@Bhupendrapbjp@irushikeshpatel#Guj_Health_Strike
ટીનેજ પ્રેગનન્સી, NVBDCP અને લેપ્રસી & TB અંતર્ગત શિબિર યોજવામાં આવી જેમાં Phc ના મેડિકલ ઓફિસર ડૉ. એ.સી.પટેલ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી. ટીમ પ્રા. આ. કેન્દ્ર કંડોલપાડા
➡️ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાથી બચવા આટલું જરૂર કરવું.
➡️ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગ ચેપી માદા એડીસ ઈજિપ્ત મચ્છરના કરડવાથી થાય છે અને તેને અટકાવી શકાય છે.
➡️ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગ સામે નિયંત્રણની સૌની જવાબદારી. #Chikungunya
@GujHFWDept @NHMGujarat@mdnhmgujarat