આરોગ્યની વિશિષ્ટ કલામ માંગતી કામગીરી આરોગ્ય કર્મચારીએ નાબૂદ કરી છે તે ટેકનીકલ કામગીરી કરે છે તો તેમને ટેકનિકલ પગાર ધોરણ આપો આરોગ્ય કર્મચારી સાથે અન્યાયના કરો તેમનો હક આપો @Bhupendrapbjp@PMOIndia@narendramodi
@AAPGujarat@Gopal_Italia આરોગ્ય વિભાગ ના કર્મચારી ગાંધીનગર માં 14 દિવસ થી હડતાલ પર છે સરકાર ની તાનાશાહી સામે જુકવા તૈયાર નથી તો આપ પાર્ટી દ્વારા સપોર્ટ ની આશા છે અને આ વ્યાજબી માંગણી ને ન્યાય મળે તેવી અપેક્ષા સહ... જય જય ગરવી ગુજરાત
@AAPGujarat@isudan_gadhvi A humble request to the Honorable Chief Minister, Health Minister, Panchayat Minister and other concerned Secretaries to remove the salary discrepancy of the health workers of the state of Gujarat and bring about a satisfactory solution to this.... Plz
તા:૦૬/૦૩/૨૦૨૪ ના રોજ MPHW,FHW, MPHS, FHS આરોગ્ય ની ચાર કેડરને માન. અધિક નિયામક,ની કમિટીએ ટેકનિકલ કેડર ગણવા ભલામણ કરી છે તો વિલંબ શા માટે કરવામાં આવે છે.અમને અમારો હક આપો.
@CMOGuj@Bhupendrapbjp@irushikeshpatel#Guj_Health_Strike
#ટેકનિકલ_પગાર_ધોરણ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓ એ ગુજરાતનું ગૌરવ વધાર્યું અને છેલ્લા બે વર્ષથી ટોપ પર છે ગુજરાત રાજ્ય આરોગ્ય મા.... અને અત્યારે સરકાર સમક્ષ રજૂઆત કરી તો એસ્મા એક્ટ લાગુ કર્યો... વાહ ગુજરાત સરકાર તમારો આભાર...@InfoGujarat@AmitChavdaINC @GujHFWDept
#ટેકનિકલ_પગાર_ધોરણ...... ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છીએ જેમના માટે આખા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા લોકો ની સ્વાસ્થ્ય ની જવાબદારી છે આ કર્મચારીઓ ની માંગ પુરી કરી આપે સરકાર એવી નમ્ર વિનંતી...
ટેકનિકલ_પગાર_ધોરણ
#2800_4200_ગ્રેડ_પે
અમને ભરોસો છે અમારી ગુજરાતની સંવેદનશીલ સરકાર ઉપર અમને ભરોસો છે અમારી સરકાર ઉપર જે તા.૧૩/૦૩/૨૦૨૪ ના અહેવાલ મુજબ MPHW,MPHS,FHW,FHS કેડરને ટેકનિકલ ગ્રેડ પે આપી ન્યાય આપશે
@CMOGuj@irushikeshpatel@Bhupendrapbjp