15.04.26.ના ઉપલેટા તાલુકાના મોટીપાનેલી ખાતે 100 Day TB Campaign અન્વયે હેન્ડ હેલ્ડ મશીન દ્વારા ગામના હાઈ રિસ્ક લોકોના એક્સ રે દ્વારા ટીબી રોગનુ નિદાન કરવામાં ��વેલ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવેલ.@DDORAJKOT1 @HealthDeptGuj @TbDivision #Tbmuktbharat
15.04.26.ના ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ખાતે 100 Day TB Campaign અન્વયે હેન્ડ હેલ્ડ મશીન દ્વારા ગામના હાઈ રિસ્ક લોકોના એક્સ રે દ્વારા ટીબી રોગનુ નિદાન કરવામાં આવેલ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવેલ.
આજ રોજ રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકાના પ્રા.આ.કે. -પાનેલીમોટી માં નાઈટ બ્લડ સર્વે ( હાથીપગા ના સર્વે ) ના પ્રા.આ.કે.-પાનેલી મોટી અલગ અલગ વિસ્તાર માં કામગીરી કરવામાં આવી.તે માટેનું સુપર વિઝન મે.ઓ.શ્રી,TMPHS શ્રી ત��ા MPHS શ્રી દ્વારા કરવા આવ્યું.
#FAILERIA,#Night Blood Survey
ઉપલેટા તાલુકા Urban Area માં નાઈટ બ્લડ સર્વે ( હાથીપગા ના સર્વે )ની કામગીરી કરવામાં આવી, લોહીના નમુના લેવામાં આવેલ તથા IEC કરેલ તે માટેનું સુપર વિઝન THO સર શ્રી,TMPHS શ્રી,MPHSશ્રી દ્વારા કરવામા આવેલ.
#Faileria#NightBlood Survey
તા ૧૧.૦૯.૨૫ ના રોજ "રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ" અંતર્ગત પ્રા.આ.કે.-પાનેલીમોટી તા.ઉપલેટા,જી.-રાજકોટ વિવિધ શાળાઓ અને આં.વાડી કેંદ્રો ખાતેના બાળકોને કૃમિની ગોળી ગળાવવામાં આવેલ અને શાળાના બાળકોને આરોગ્ય લક્ષી માર્ગદશન આપેલ.
@RajkotCdho00031@DDORAJKOT1@HealthUpleta@CMOGuj
તા ૧૫.૦૭.૨૫ ના રોજ પ્રા.આ.કેન્દ્ર મોટી પાનેલી ખાતે આયુષ્માન વય વંદના નો કેમ્પ નું આયોજન કરેલ જેમાં ૭૦ વર્ષ થી વધુ ઉંમર ના ગ્રામજનો એ બોહળા પ્રમાણ માં લાભ લીધેલ જેના PMJAY કાર્ડ કાઢવા માં આવ્યા.
@RajkotCdho00031@DDORAJKOT1@CollectorRjt@NHMGujarat
@GujHFWDept
ઝેર નો તો પ્રશ્ન ક્યાં છે, એતો હું પી ગયો... ❗
આ બધાને તો વાંધો એ છે કે હું જીવી ગયો...❗
હું કોઈનું દિલ નથી દર્પણ નથી અરીસો નથી તો એક વાત સ���જાવ કે હું કેવી રીતે તૂટી ગયો...‼️
~ ખલીલ ધનતેજવી
મમતા દિવસના ૭ સોનેરી સંદેશાઓ
જ્યારે માતા-પિતાને યાદ કરાવશો આ ૭ જરૂરી સંદેશાઓ...........
પાંચ સાલ, સાત બાર. એટલે કે બાળક ૫ વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકને ૭ વાર રસીકરણ કેન્દ્ર એ લઈ જઈને રસી અપાવો.
#મમતાદિવસના૭સોનેરીસંદેશાઓ@CollectorAmr@ddoamreli @GujHFWDept @NHMGujarat
હે કાગ ! કોઈ વખત સુંદર અને બારીક દાગીનામાં સોનું હોય, તેના કરતાં એની ઘડાઈની કિંમત વધી જાય છે; કારણ કે ઝીણા કામમાં સોનાથી મજૂરી વધી જાય છે. એટલે જ માણસો મહેતનની જ કિંમત કરે છે.
–કવિ કાગ
દુહો દશમો વેદ
કાગવાણી ભાગ ૩
#kagsahitya#dulabhayakag#kavikag#Kagbapu
આજ રોજ તમામ sc વિસ્તારમાં H 2 H એન્ટી લાર્વા કામગીરી કરવામાં આવી હાઈરિસ્ક ટીબી દર્દી મુલાકાત તેમજ ઘેર ઘેર ક્લોરિન ગોળી ડેમો સાથે આપવામાં આવી અને જરૂરી આરોગ્ય લક્ષી IEC કરવામાં આવી PHC ZARIBUZARG
@cdhodahod@CMOGuj@DiecoDahod@irushikeshpatel