સરકાર કહે – “યુવા છે દેશનો આધાર”,
પણ આપે ફક્ત ફિક્સ પે, તે પણ થોડા દિવસનો ઉધાર. ...કાગળ પર વિકાસના આંકડા, ભાષણમાં સુવર્ણ યુગ...જમીન પર ફિક્સ પે માં દબાય છે સપનાના હજારો દુઃખ..
#Remove5yearFixpay#REMOVE_FIX_PAY_IN_GUJARAT
ગૌણ સેવાની #CCE ની ભરતી માં નવો વિવાદ દર વખતે કોઈને કોઈ રીતે વિવાદ થાય એવું ઉભુ કરે છે આ અધિકારીએ આગળ પણ 1-8-2018 નું ગતકડું નાખી સમાજ ને સામ સામે લાવી દીધા હતા ફરી એવું જ કરવાના ઇરાદાથી કરેલ હોય એવું લાગી રહ્યું છે ઉમેદવારો ને મુખ્ય પરીક્ષા પહેલા જ વિભાગ પસંદ કરવાનું કહેવામાં આવ્યું
ઉદાહરણ તરીકે જો કોઈ ઉમેદવાર EWS OBC SC St ના ઉમેદવારને ઉંચુ મેરીટ આવે અને જનરલ માં જગ્યા ના હોય તો ઉંચુ મેરીટ હોવા છતાં જે તે કેટેગરી માં સ્થાન મળે અને એ સીટ ભરાઈ જાય આગળ 1-8 અને ફરી આ વિવાદ આ વધુ આગળ વધે એની પહેલા નિરાકરણ લાવવામાં આવે
@narendramodi@CMOGuj@sanghaviharsh
જિલ્લા પોલીસ મુખ્ય મથક તથા એસઆરપી મુખ્ય મથક ના મેદાનો પોલીસ ભરતીની તૈયારી કરનારા તમામ યુવક યુવતીઓ માટે ઉપલબ્ધ કરાવવા માટે તમામ પોલીસ અધિકારીઓને વિનંતી.
અમે પણ હતા....
મળે છે આપને ચાહવા વાળા ઘાયલ અહી
ક્યારેક એ ઘાયલોમા સામીલ અમે પણ હતા...
તારા અઢળક ચાહકો ફરે છે તારી આસ પાસ તને ભરપુર વા'લ કરનાર ક્યારેક અમે પણ હતા..
ક્યા ખોટ છે તારા ચાહકો ની યાદ રાખજે
તારા આશિક ક્યારેક અમે પણ હતા..
#મમતા_ની_મહેફીલ#NewProfilePic
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર દરેક ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં ભાગ લે તેવી અપેક્ષા છે. દરેક ઉમેદવાર અત્યારથી મહેનત કરે અને સ્પર્ધા કરે. કોઈ ઉમેદવાર કોઈ પણ તબક્કે પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે. જે લોકો આ નોકરી કરવા ના માગતા હોય તે પણ આ પ્રક્રિયામાંથી પસાર થશે તો લાભ થશે.
આજે રવિવાર..પ્રમોશનનો એક નાનકડો વિચાર.
હવે તમારે કોમેન્ટ મા 🆔 નહી પણ
ગઝલ, કવિતા,શાયરી,લોકગીત અને એ પણ ગુજરાતી ભાષામાં જ
જેની સૌથી સારી કોમેન્ટ હશે એવા 10 નામ @ITJanak ભાઈ અને 10 નામ @pranamianil968 ભાઈ દ્વારા પસંદ કરવામાં આવશે અને સાંજ સુધીમાં તેમનુ પ્રમોશન કરીશું
🙏શુભ સવાર🙏
વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમ માં ડૂબી ગયી. ફક્ત તારા પ્રેમને લીધે જ ડૂબી એવું પણ નથી.....એક કારણ આ શેરબજાર પણ છે......
#મમતા_ની_મહેફીલ#TataMotors#StockMarket
હાંફેશ્વરને Best Tourism Villageનો એવોર્ડ મળ્યો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું એ સ્થળ જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે
ખૂબ દિવ્ય છે આ પ્રદેશ... આ વીડિયોમાં તમે જોઈ શકશો, પણ ત્યાં જશો તો પામી શકશો❤️
જુઓ રાજ્યના અતિ સુંદર વિસ્તારને Devanshi Joshiની આંખે।Chhotaudepur Touri... https://t.co/BjOi4zrsNY via @YouTube