લોઢવા ગામ ના ગૌચરની જમીન પર ભૂમાફિયા અને અંબુજા સિમેન્ટ કંપની બેફામ દાદાગીરી, તંત્ર પણ પંચરોજ કામ અને લખાણ જ કરે છે. અમે પ્રાર્થના કરીએ આવી કંપની અને ભૂમાફિયા સજા કરો.🙏🙏🙏🏻 @collectorgirsom@DdoGirsomnath@mamlatdarsutra1@vadherram8
વારંવાર ઘણી ફરિયાદો કરતાં પણ નિવારણનો નથી આવતા, ઘણી ફરિયાદો તો સ્વાગત પોર્ટલ પણ કરી છે.તંત્ર પણ આંખ આગળ પટ્ટીઓ ધારણ કરી લીધી છે. આવી જ પરિસ્થિતિ હાલ સૂત્રાપાડા તાલુકા ના લોઢવા ગામ ની છે.
રાજ્ય સરકાર અત્યારે ગૌચર દબાણો દૂર કરાવી રહી છે ત્યારે ગીર સોમનાથમાં પણ ખૂબ મોટું ગૌચરમાં દબાણ થયેલ છે જે દબાણ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે પરંતુ લોઢવા ગામે ખાનગી કંપનીઓને આ નિયમ નો સરેઆમ ઉલ્લંઘન કરતી જોવા મળી રહી છે તેની ઉપર કેમ કાર્યવાહી કરવામાં ન આવે?
તા ૨૯/૦૪/૨૦૨૩ રોજ સ્વાગત પોર્ટલ પર ફરીયાદ કરી જે ફરીયાદ નં.WTC/૨૦૨૩/૪૧૨૩ જિલ્લા ખાણ ખનીજ વિભાગનાં અધિકારી ૨૧/૫/૨૩ નાં સ્થળ ખરાય અને પંચરોજ કામ કરી ને અંબુજા સિમેન્ટ નું લગભગ ૪૦૦૦ટન જે સ્ટોક ગૌચરમાં હતો તે જપ્ત કરવામાં આવ્યો હતો પણ આજ સુધી આ અરજીનાં જવાબો અપલોડ કરવામાં નથી આવ્યા.
@InfoGirsomnath@artogirsomnath@CMOGuj@InfoGujarat@collectorgirsom https://t.co/cHRHHt2IRD
સેફ્ટી અને rto ni મંજૂરી વિના (હોઈ તો જાણ નથી)મોટા વાહનો અને મશીનો કાઢવામાં આવે અને એકસીડન્ટ થાય છે.અને રોડ પર પ્રાઈવેટ કંપનીનાં વાહનો માં માટી પર કાઈ ઢાંકવામાં નથી આવતું જ્યારે રોડ પર ઓડિટ હોઈ ત્યારે જાણ થય જાય ત્યારે ઢાંકેલા હોઈ સે આ લોઢવાં ગામ નું છે.
@CPCB_OFFICIAL@GPCB_HO@Mulubhai_Bera@CMOGuj@vmittra@PMOIndia સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે અંબુજા સિમેન્ટ કંપની દ્વારા દરિયાના પાણી આવી ગયું હોય તોપણ સતત ખનન પ્રક્રિયા ચાલુ છે સરકારશ્રીને નિવેદન કે આ અટકાવો નહીં તો ૧૦ ગામોમાં પીવાના મીઠા પાણી નહીં રહે નિતી નિયમો નેવે મૂકી
@mamlatdarsutra1@SdmVeraval@DdoGirsomnath@GPCB_HO@Mulubhai_Beraગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે અંબુજા સિમેન્ટ ફેક્ટરી દ્વારા દરિયાની સપાટી નજીક પર્યાવરણને નુકસાન જાય એ રીતે ખોદકામ કરી રહેલ છે. દરિયાની સપાટીમાંથી પાણી નીકળતું હોવા છતાં પણ આ લોકો ખનીજ ખોદકામ કરે છે