गुजरात में जब नरेंद्र मोदी CM थे, तब oil-gas ढूंढने के लिए 27,000 करोड़ रुपए दिए गए थे।
लेकिन CAG की रिपोर्ट बताती है कि इसमें कुछ भी नहीं मिला, यानी पूरा पैसा पानी में चला गया और सिर्फ कागजों में कुएं बनाए गए।
अब समुद्र मंथन स्कीम में 84,084 करोड़ रुपए दिए जाने हैं। इसकी कई प्रक्रियाएं हैं, जिसमें पहले ब्लॉक खरीदे जाते हैं, फिर environment clearance लिया जाता है।
लेकिन अडानी को पहले से ही हर तरह के clearance मिले हुए हैं और उनके तीन ब्लॉक पूरी तरह से तैयार हैं।
यानी- समुद्र मंथन स्कीम के बारे में जैसे ही सरकार जानकारी देती है, वैसे ही प्रणव अडानी ट्वीट करके नरेंद्र मोदी की तारीफ करते हैं।
દરિયાકિનારો અને જંગલ જેવી ભૌગોલિક પ્રકૃતિ ધરાવતો હોવાના કારણે જિલ્લામાં પર્યાવરણના સંવર્ધન સાથેનો વિકાસ સુનિશ્ચિત કરવા જિલ્લા સેવા સદન ખાતે સ્ટેટ એન્વાયર્ન્મેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (SEIAA)ના અધ્યક્ષ શ્રી એચ. કે. દાસની અધ્યક્ષતામાં મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ગિરનારની મુલાકાતે જતા કદાચ ૯૦% લોકોને એ વાતની ખબર પણ નહીં હોય કે તેની તળેટીમાં સમ્રાટ અશોકના બ્રાહ્મી લિપિમાં લખાયેલા શિલાલેખો આવેલા છે.
આ શિલાલેખો ઈ.સ. પૂર્વે આશરે ૨૫૦માં સમ્રાટ, ‘અશોક ધ ગ્રેટ’ તરીકે જાણીતા મૌર્ય વંશના ત્રીજા શાસક અશોકના સમયમાં કોતરવામાં આવ્યા હતા, જેનું સામ્રાજ્ય ભારતીય ઉપખંડના આજના અફઘાનિસ્તાનથી લઈને પૂર્વમાં આજના બાંગ્લાદેશ સુધી ફેલાયેલું હતું.
પરંતુ ઇતિહાસનું એક કઠોર સત્ય એ છે કે લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે. એક સમયે આટલા વિશાળ સામ્રાજ્ય પર શાસન કરનાર સમ્રાટના શિલાલેખ પાસેથી આજે હજારો લોકો પસાર થઈ જાય છે, છતાં કદાચ મોટાભાગના લોકોને તેની જાણ પણ નથી.
આ સત્ય આજના નેતાઓ માટે પણ એક મોટો બોધપાઠ છે.
આજે નેતાઓ માટે બેનર કે બેકડ્રોપમાં પોતાના ફોટાનું કદ અત્યંત મહત્ત્વનું બની ગયું છે. પોતાનો ફોટો થોડો નાનો હોય તો તેઓ અપમાનિત અનુભવે છે. બીજા કોઈના ફોટા કરતાં પોતાનો ફોટો થોડા ઇંચ નાનો હોય તો જાણે પોતાની જાહેર છબીને નુકસાન થઈ જશે એવી ચિંતા તેમને સતાવે છે.
પરંતુ પ્રશ્ન એ છે કે, જે પબ્લિક ઈમેજ, જેનું પોતાનું આયુષ્ય ગણ્યાગાંઠ્યા દિવસોનું હોય છે તેવા બેનર કે બેકડ્રોપમાં મૂકેલા ફોટાના થોડા ઇંચની વધઘટ પર ટકેલી હોય, એવી તકલાદી પબ્લિક ઈમેજનું આખરે મૂલ્ય જ શું ?
ઇતિહાસ કદાચ આપણને એટલું જ શીખવે છે કે બેનરમાં ફોટાનું કદ નહીં, પરંતુ સમયની કસોટી સામે ટકી રહે એવા કામો જ માણસને અમર બનાવે છે.
ગાંધીજી, સરદાર કે શહીદ ભગતસિંહના ફોટાવાળા કેટલા બેનર બન્યા હશે ?
@narendramodi@AmitShah@Bhupendrapbjp
Respected sir @ddo_girsomnath@SutrapadaTdo લોઢવા ગામ સર્વે નંબર ગૌચર ૧૦૧૪ માં પવનચક્કી ના પ્રોજેક્ટ દ્વારા મોટા પ્રમાણમાં વૃક્ષો નું નુકશાન કરી પોતાના સાધનો અને સ્ટોરેજ કરી રહ્યા છે
@dmpatel1961 ગીર સોમનાથ જિલ્લામાં હવે ખેતી લાયક જમીન ઉપર મોટા પ્રમાણમાં ખાણ ઉદ્યોગ ચાલી રહ્યો છે.
અહિયાં ૩ રાક્ષસી કંપનીઓ (અંબુજા સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ,GHCL) ગીર વિસ્તાર હરિયાળી નો વિસ્તાર કહેવાય પણ અહિયાં તો અત્ર તત્ર સર્વત્ર વિનાશ જ વિનાશ
વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા ખાણ માફિયાઓ સામે પગલાં લેવાના બદલે સિંહો સામે પગલાં લઈ રહ્યા છે. રેવન્યું વિસ્તારના સિંહોને જંગલમાં ધકેલવા માટે આયોજન કરી રહ્યાં છે. સૌથી મોટું જોખમ તો રિસોર્ટ અને ખાણ માફિયાઓ છે. તેમની સામે પગલાં લેતા ખચકાય છે. કેમ?
1300 દીપડા મોટું જોખમ છે.
સહર્ષ આમંત્રણ
ગુજરાત સરકાર તેમજ વિચરતા સમુદાય સમર્થન મંચના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલી “વહાલની કુશ સોસાયટી”માં ગૃહપ્રવેશ પ્રસંગે આપને સહર્ષ આમંત્રણ
સાંજ પડે ને દરેક માણસ પોતાના ઘર તરફ વળે. ઘર માત્ર ચાર દીવાલોનું માળખું નથી; તે સુરક્ષા, સ્વાભિમાન, ઓળખ અને ભવિષ્યનું આશ્રયસ્થાન છે. પરંતુ આ ધરતી પર એવા અનેક પરિવારો છે જેમણે પેઢીઓથી “ઘર” શબ્દ માત્ર સાંભળ્યો છે, અનુભવ્યો નથી. વર્ષોથી વગડો ખૂંદતા, ડેરા-તંબુ તાણતા, ક્યારેક ગામના પાદરે તો ક્યારેક ગામની સીમમાં અવાવરુ જગ્યાઓ પર આશરો લેતા વિચરતા અને વિમુક્ત સમુદાયો માટે કોઈ સ્થાયી સરનામું નહોતું. જ્યાં વસવાટ કરે તે જગ્યા પોતાની નહીં, એટલે હંમેશા ખાલી કરાવવાનો ભય. દીકરીઓને ખુલ્લામાં નાહવાની મજબૂરી, સ્ત્રીઓને અંધારાની રાહ જોઈ દૈનિક ક્રિયાઓ કરવી પડે તેવી સ્થિતિ. ગૌરવભેર જીવન જીવવાના અધિકારથી આ પરિવારો લાંબા સમયથી વંચિત રહ્યા હતા.
આવા સમયમાં ઘર માત્ર આશરો નથી આપતું, પરંતુ ઓળખ આપે છે, સુરક્ષા આપે છે, બાળકોને નિયમિત શિક્ષણ સાથે જોડે છે અને સમગ્ર પરિવારના જીવનમાં પરિવર્તનનું નવું પ્રકરણ શરૂ કરે છે.
ગુજરાત સરકાર તથા વિચરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી 13 સરાણિયા પરિવારોની પ્રથમ પેઢીને વગડામાંથી વહાલની વસાહતમાં વસાવવાનો ઐતિહાસિક પ્રયાસ સાકાર થયો છે.
છરી-ચપ્પાની ધાર કાઢવા અને હથિયારોને સજાવવાનું પરંપરાગત કાર્ય કરતા આ પરિવારો આજે પોતાના નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. આ આનંદ અને ગૌરવની ક્ષણના સાક્ષી બનવા તથા પરિવારોના નવા જીવનપ્રવાસને શુભાશિષ આપવા આપની ઉપસ્થિતિ અમારે માટે પ્રેરણારૂપ બનશે.
ગૃહપ્રવેશ સમારોહ
તારીખ: 19 જૂન, 2026 (શુક્રવાર)
સમય: સવારે 10:00 વાગ્યે
સ્થળ: સરાણિયા વસાહત,
મુ. પો. ચુડા, જી. સુરેન્દ્રનગર
મુખ્ય મહેમાનઃ
આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ - માનનીય મંત્રીશ્રી, ગ્રામ ગૃહ નિર્માણ અને પંચાયત વિભાગ, ગુજરાત રાજ્ય
અતિથિ વિશેષઃ
આદરણીય શ્રી કિરીટસિંહજી રાણા માનનીય ધારાસભ્યશ્રી, લીમડી વિધાનસભા
નિમંત્રકઃ વિચરતા સમુદાય સમર્થન મંચ તથા સરાણિયા પરિવારો
આવો, સદીઓના ભટકંત જીવનમાંથી સ્થાયી વસવાટ તરફના આ ઐતિહાસિક પગલાના સાક્ષી બનીએ અને નવા ઘરમાં પ્રવેશતા પરિવારોના સુખમય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ.
સંપર્કઃ હર્ષદ વ્યાસ – 9099936015
પ્રવિણ ચામઠા – 9408891871
@PMOIndia@narendramodi@CMOGuj@sanghaviharsh@irushikeshpatel@KiritsinhJRana@SJEDGujarat@CollectorSRN
#mittalpatel #vssm #surendranagar #gujarat #gruhpravesh
ખેડૂને પૂછ્યા વગર થાંભલો ન નાંખવા આદેશ: 113MLA અને 17M ખેડૂત છે.
33 જિલ્લામાંથી 18માં HVDCવીજ લાઈન આવે છે. ખરાબાની જમીનના બદલે ખેતીમાં નાંખે છે. ગુજરાત 200% ને રાજસ્થાન 400% વળતર આપે છે. જંત્રી મીટરના રૂ.8 ગણતા 1 હજાર ચોમીના 8 હજાર આપે છે. ખેડૂને 30 વર્ષનું નુકસાન રુ.2 લાખ થશે.
सिर्फ Remote का button दबाना काफी नहीं है।
'Standby mode' एक ऐसा illusion है जो बिना use के भी energy खींचता रहता है। आज से एक नई आदत डालें: Use के बाद plug को सीधा wall socket से OFF करें!
One Earth, One Mission. Take Positive Climate Action.
#WED2026#ClimateAction #EnergyConservation #MissionLiFE