@Hasmukhpatelips તમારા management મા જ ભુલ છે(અત્યાર સુધી ખબર નતી પડતી કે આવું કઈ થઈ શકે?).
આગળ આવો જ એક કિસ્સો થયેલો એમાં એક એકેડેમી જોડાયેલી હતી ત્યારે કઈ ન કહ્યું.
અત્યારે તમે non-profit સંસ્થા નું નામ લઈને બદનામ કરો છો? કે ૩-૪ દિવસથી ચાલતા નકામા જાતિવાદ ના મુદ્દાનું damage control કરો છો?
@Hasmukhpatelips સાહેબ તમારો એ ભ્રમ/વહેમ છે કે પંચાયત, પોલીસ,GPSC,GSSSB ના વિધાર્થી જુદા જુદા છે
મોટાભાગના વિધાર્થી બધી જ પરીક્ષાઓ આપે જ છે
પરંતુ GPSC સિવાયની પરીક્ષાઓ 2-3 વર્ષે આવતી હોવાથી ત્યારે અગવડ સહન કરે છે પરંતુ GPSC ની પરીક્ષાઓ 1 વર્ષ મા 1 કરતા વધારે વાર આવે છે એટલે હેરાન વધારે થવુ પડે છે
@GPSC_OFFICIAL@Hasmukhpatelips ઉમેદવારોને મજા આવે છે એટલા માટે તમારા આ નિર્ણયની ટીકા કરે છે (ઉમેદવારોને કયા કંઇ કામ/વાંચવાનું હોય છે!)
ઉમેદવારોએ આયોગનું વિચારવું જોઈએ, આયોગને કમાણી થાય એમાં ઉમેદવારો શું કામ ટીકા કરે છે? ઉમેદવાર ભલેને ગામડાના છેડેથી આવતો pass થવા માટે પૈસા તો જોવે જ ને, ગરીબને થોડો pass કરાય
@GPSC_OFFICIAL@Hasmukhpatelips
"રાજાની રીત રૂડી, પ્રજાને ન ફાવે ખૂબી"
3 દિવસ જેટલા સમયમાં proof સાથે objection આપવાના આપો, અને એના પણ 100-100 રૂપિયા ભરો.
ઉમેદવારો ખાલી સમય જ નહિ પણ પૈસા પણ બગાડશે. કેમ કે તમારા મતે તમે તો સર્વ શ્રેષ્ઠ છો તમારો નિર્ણય ખોટો હોય જ નહીં
https://t.co/rxLJGWFIVK
ઓબ્જેક્શન રજૂ કરવા માટે ફી લેવાનો નિર્ણય વિચારીને લેવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થીઓએ તેની ટીકામાં જેટલો સમય ખર્ચવો હોય તેટલો ખર્ચી શકે છે. પરીક્ષા વ્યવસ્થા સુધારવા માટે જે પણ પગલાં લેવાની જરૂર હશે તે આયોગ લેતું રહેશે.
@Hasmukhpatelips સાહેબ જો કોઈ એક દિવસ ખાલી એક જ પેપર લેવાનું હોય તો પેપર નો સમય સવારનો(10 થી 12/1, 11 થી 1/2) રાખવા વિનંતી.
ગરમી ની ઋતુમાં 3 થી 5 જેવા સમય માં ઉમેદવાર ને વધારે હેરાન થવાનું થાય છે
@Hasmukhpatelips પરીક્ષાનું ફોર્મ ભરાવતી વખતે ઉમેદવારનો SSC Roll number / SSC Roll number / આધાર કાર્ડ નંબર લેવામાં આવે તો data match કરવામાં સરળતા રહે.
https://t.co/EBNbelXGSl
@Hasmukhpatelips નિર્ણયો લાંબા ગાળે ભલે ખૂબ સરસ છે પરંતુ અત્યારના સમયે જે ઉમેદવારો તૈયારી કરે છે એમની સ્થિતિ સમજો. 🙏
નિર્ણય આયોગ અને ઉમેદવારો બંને ને લાભ થાય એવો હોય તો સારું. ( નિર્ણય લાગુ કર્યા પહેલા તેના સારા/ખરાબ પરિણામ કેટલા હોય અને તેની શુ અસર થઈ શકે તે વિશે વિચારી પછી નિર્ણય લાગુ કરો)
@Hasmukhpatelips નિર્ણયો લાંબા ગાળે ભલે ખૂબ સરસ છે પરંતુ અત્યારના સમયે જે ઉમેદવારો તૈયારી કરે છે એમની સ્થિતિ સમજો. 🙏
નિર્ણય આયોગ અને ઉમેદવારો બંને ને લાભ થાય એવો હોય તો સારું. ( નિર્ણય લાગુ કર્યા પહેલા તેના સારા/ખરાબ પરિણામ કેટલા હોય અને તેની શુ અસર થઈ શકે તે વિશે વિચારી પછી નિર્ણય લાગુ કરો)
@Hasmukhpatelips - પ્રશ્નપત્ર માં હજુ પણ ભુલો જોવા મળે છે (તમે જાહેર કરેલી PAK જોઈ શકો છો)
- પ્રશ્નપત્રમાં કોઈ વિષયનુ ભારણ ખૂબ વઘારે જોવા મળે છે અને બીજા કેટલાક વિષયનો 1 પણ પ્રશ્ન હોતો નથી. (Adv No. 55/202425)
(2/2)
@Hasmukhpatelips સાહેબ, તમારો વિચાર ખૂબ સારો છે. પરંતુ, તમારા વિચારો અને અત્યારે જે વાસ્તવિકતા છે બંને માં વિરોધાભાસ જોવા મળે છે.
- જે પરીક્ષા જાન્યુઆરી મહિનાના શરૂઆતમાં લેવાયેલ એનુ પરિણામ હજુ આવ્યું નથી. (Dasa સાહેબ 50-60 દિવસ મા પહેલા પણ પરિણામ આપતા)
(1/2)
@Hasmukhpatelips Exam schedule વિભાગ લાંબા સમયથી Update થતો નથી તો એ update થાય એવી આશા.
ગણી વખત પરીક્ષા ની તારીખમાં ફેર-ફાર કરવામાં આવે છે, તો નવી અપાયેલ પરીક્ષા તારીખ આ વિભાગમાં Updated હોય તો વિદ્યાર્થીને તારીખ જોવામા વધુ સરળતા પડે.
@Hasmukhpatelips Home / News & Events List મા રહેલ notofications થોડક દિવસો પછી અહિયા જોવા મળતી નથી ને બીજે શોધવી પણ મુસ્કેલ બને છે તો News & Events List વિભાગ મા જે નોટિસ આવે એ હટાવવામાં ના આવે એવી વિનંતી.
GSSSB ની site પર આ વ્યવસ્થા ખુબ સારી રીતે કરેલ છે.
@Hasmukhpatelips "Utilities" વિભાગમાં Confirmation number, Roll number,etc find કરવા click કરીયે તો બીજી site ખુલે છે જેની પરથી Confirmation number, Roll number,etc શોધી શકાય.
હવે થાય છે એવું કે અહિયાં થી જે બીજી site ખુલે છે એ OJAS ખુલે છે પરંતુ GPSC ની માહિતી GPSC OJAS પર હોય છે.
@Hasmukhpatelips મોબાઈલ મા જ્યારે OMR ડાઉનલોડ કરીયે છિયે તો ગણી વખત એ ".pdf" ના બદલે ".aspx" સ્વરૂપે ડાઉનલોડ થાય છે જે ખુલ્લી થતી નથી તો આ સમસ્યા દુર કરવા વિનંતી.
@Hasmukhpatelips "Home / Advertisements" આ section માં દરેક Exam માટે જો બીજા ફોટામાં દર્શાવ્યા મુજબ નું કોષ્ટક(બીજા columns પણ add કરીશકાય) બનાવવામાં આવે તો ઉમેદવારે એ ટ્રેક કરવું સરળ પડે.