નીતિન પાઠકે પોતાની અસાધારણ નિષ્ઠા, સમર્પણ અને ઉત્કૃષ્ટતા થકી આદિવાસી વિસ્તારની ગ્રામીણ શાળાને આધુનિક અને ડિજિટલ શિક્ષણના કેન્દ્રમાં રૂપાંતરિત કરીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવા માટેની પ્રેરણા તથા રાજ્યના લાખો શિક્ષકો પ્રેરણા રૂપ
#NationalTeachersAwards
*2005 પછીના શિક્ષક કર્મચારીઓને ઓપીએસ લાગુ કરવા બાબતે આગામી રણનીતિ નક્કી કરવા માટે ઓનલાઈન મીટીંગ તારીખ 16 મી ઓગસ્ટ ના રોજ રાત્રે 9:00 વાગે રાખવામાં આવેલ છે.
To join the meeting on Google Meet, click this link:
https://t.co/oEwQugDAnr
Or open Meet and કોડ એન્ટર: ycv-ffuo-bxm
😲 AIની મદદથી બનાવેલા મારા મિત્ર કેતનના બે નવા Educational Tools!
🎮 Educational Game
📝 Question Paper Generator
આ તો માત્ર એક નાનકડી ઝલક છે.
https://t.co/w2Cfv2IUbz