📢 શીતલ એકેડેમી દ્વારા આઈ.ટી.આઈ. ભાવનગર ખાતે સોફ્ટ સ્કિલ્સ અને ઇન્ટરવ્યૂ તૈયારી વિષય પર સેમિનાર યોજાયો.
80થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લઈને આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય અને ઇન્ટરવ્યૂમાં સફળતા માટેનું માર્ગદર્શન મેળવ્યું.
#ITIBhavnagar#ShitalAcademy#SoftSkills
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય
✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર
✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ
કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.
ITI Bhavnagar (Batch 2024–2025), Batch 82 pass-out trainee Jemil Jayantibhai Vaja, Trade: Wood Work Technician (NSQF), has won🥇 Gold Medal in the Western Region Skill Competition.
A remarkable achievement for ITI Bhavnagar, the DET, Gandhinagar, and the entire state of Gujarat!
🏆 A Moment of Pride!
7 candidates from Bhavnagar district have been selected in the State Level Skill Competition. This achievement brings pride to the entire district and training institutes.
#Bhavnagar#SkillCompetition#IndiaSkills#GSDM#ProudMoment
On January 28, 2026, ITI Bhavnagar hosted 40 students from Thaliya High School, for an exposure visit.
૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ઠળિયા હાઈસ્કૂલના ૪૦ વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ. ભાવનગરની શૈક્ષણિક મુલાકાત લીધી.
#itivisit#iti#itibhavnagar#skill
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની ADIP યોજના અંતર્ગત GETCO અને PGVCL કંપનીઓના સહયોગથી ભાવનગર ખાતે આયોજિત નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને ₹1.16 કરોડના સાધન-સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
At VGRC 2026 Rajkot, Labour, Skill Det & Emp. Dept. hosted seminars on Future Skills for MSMEs and Industry as Skilling Partner. Inaugurated by Hon. PM. An MoU with GETRI was signed to provide advanced safety training, benefiting 2500 ITI Bhavnagar trainees and helping save lives
જનસામાન્ય માટે ₹10 લાખ સુધીની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી ગુજરાત સરકારે સુશાસનની નવી પરિભાષા પ્રસ્થાપિત કરી છે...
#GoodGovernanceGuj#GoodGovernanceGujBHN
With 900+ manufacturing units, digital printing technology, modern kilns, and robust ancillary industries, Morbi represents a world-class manufacturing environment built on precision, consistency, and cluster synergy.
#VibrantGujarat#VGRC#VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
Register and join us for focused B2B and B2G meetings at the Vibrant Gujarat Regional Conferences.
Scale your ceramic business by connecting with global buyers, industry leaders, and decision-makers who are actively seeking partnerships and new sourcing opportunities.
Register today
https://t.co/yLIVlQGD4M
Date: 10th - 12th January 2026
Venue: Marwadi University, Rajkot
From Bhujodi’s loom-lined village streets to the global stage, the Vankar artisans have carried forward a 700-year-old legacy of skill, soul, and storytelling. Home to 46 National Champions, their craft is more than a tradition, it is Gujarat’s living heritage, woven with resilience and pride.
As these master weavers step into VGRC 2026, their artistry finds new wings through global markets, policy support, and a platform that celebrates their cultural and economic power.
Because when craft meets opportunity, regional heritage becomes a global force.
#VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal