@hingorja_mosin@collectorkut@BBCHindi@indiatvnews@tv9gujarati@Ronak_ABPAsmita ભૂજ શહેર ના નાગેન્દ્ર પાર્ક સોસાયટી ખાદી બાગ જૂના રેલ્વે સ્ટેશન સામે પણ કોલોનીમાં ૧૦ થી ૧૫ ગાયો રખડતી જોવા મળી જાય અને કોલોનીમાં ગમે ત્યારે નાના બાળકો અને મહિલાઓ વૃદ્ધો ભોગ બની શકે છે માટે તંત્ર પાલિકા થોડું ધ્યાન આપે અને ઢોર પકળે તેવી વિનતી છે
તલાટી સાહેબ પૈસાની ખાતીર હોડકો પંચાયતનો ઠેકરાઠિયો ગામ ડુમાડો પંચાયતમાં ચડાવી દીધો કારણ કે હોડકો પંચાયત આરામથી જીતાડી શકે @collectorkut@CMOGuj@SDMKutiyana
कच्छ डिस्ट्रिक भुज तहसील के खारोड़ गाँव में २५०० गाय और भैंस हैं ५०० की मानव बस्ती हे अंजार तहसील के पानी पूर्वथा की बेदरकारी की वजह से गाय भैस और मानव बस्ती ४४ डिग्री और रण विस्तार के गाव में पानी चार दिन से बिल्कुल न आने की वजह से परेशान हे तंत्र से अनुरोध हे पानी का इंतजाम कर
આજરોજ તા.૧૨/૧૨/૨૦૨૦ ના કચ્છ જિલ્લામાં કુલ્લ ૨૯ દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી તેમજ કુલ્લ ૩૩ નવા પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
@GujPRHDept@MoHFW_GUJARAT@PS_HFWD_GUJ @CollectorKutch