@VMCVadodara વોર્ડ નં. 8માં વારંવાર રજૂઆત કરવા છતાં દેસાઈપુરા ફાટકથી મહેશ્વરી ફાટક સુધીનો રસ્તો જાડી ચડતીના કારણે અત્યંત બિસ્માર હાલતમાં છે.
અકસ્મત થાય તે પહેલાં તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે @CMOGuj@MlaKeyurRokadia