@sunnysweet201@OfficialGsrtc હકીકતમાં શીટ અને બુકીગ શીટ ઘણી વખત અલગ અલગ નિકળે છે.
પેમેન્ટ પ્રોબ્લેમ આવતા તે શીટ ઘણા સમય સુધી ફરી બુકીગ નથી નથી.
બસનું લાઈવ લોકસન મળતું નથી.
બુકીગ મેસેજ માં બસ રુટ નું શોર્ટમાં નામ આવે છે જેમકે HMTMTM એમ જે ક્યારેક ગોટાળે ચડાવે છે.