@YAJadeja નિર્ણય લેવામાં આવ્યો એ ખરેખર વિરોધાભાસી છે કેમ કે જો આવું થાસે તો જે ઉમેદવાર મહેનત કરતો હશે તે ક્યાંક ને ક્યાંક કોઈ પરીક્ષા માં મેરિટ માં આવતા આવતા રહી જાશે 🙏🙏
જે બોલ્યો છું, એ ડંકાની ચોટ પર બોલ્યો છું — અને માફી માંગવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો.
સમજ્યા વગર ભાજપની બ્રીફ લઈને નીકળી પડેલાઓને મારી સ્પષ્ટ ચેતવણી છે — કોમેન્ટ કરતા પહેલાં સંપૂર્ણ સ્ટેટમેન્ટ ધ્યાનથી સાંભળજો.
ખેડૂતોના હક માટે હવે ગામડે-ગામડે સત્યાગ્રહ!
સરકાર દુષ્કાળ જાહેર કરવામાં નિષ્ફળ રહી છે, ત્યારે હવે પ્લાન B અંતર્ગત સત્યાગ્રહને ગુજરાતના 108 અછતગ્રસ્ત તાલુકાના ગામડાઓ સુધી લઈ જઈશું.
AAPના આગેવાનો અને 108 ટીમો ખેડ��તો વચ્ચે જઈ દુષ્કાળ રાહતની અરજીઓ ભરાવશે અને લાખો ખેડૂતોની સહીઓ એકત્રિત કરી સરકાર સમક્ષ રજૂ કરશે.
2 ઓક્ટોબરે “ચાલો ગાંધીનગર” ના નારા સાથે ખેડૂતો ગાંધીનગરમાં સત્યાગ્રહ કરશે.
ખેડૂતોના ખાતામાં રાહતની રકમ નહીં આવે ત્યાં સુધી આ લડાઈ અટકશે નહીં.
પ્લાન B પછી પણ સરકાર નહીં માને તો પ્લાન C તરફ આગળ વધીશું. ✊🌾
ગુજરાતમાં અગાઉ એવા નેતાઓ રહી ગયા છે કે જે જનતા માટે કામ કરતા હતા અને વાસ્તવમાં નેતા એને જ કહેવાય જે જનતા માટે કામ કરે..
હું પહેલા પત્રકાર તરીકે પણ ખેડૂતો માટે સરકાર સામે લડતો હતો, હું આજે પણ અહીંયા ખેડૂતોના અધિકારો માટે બેઠો છું, અને કાલે પણ ખેડૂતો માટે લડતો રહીશ.
"સત્યનો અવાજ દબાવવા માટે નોટિસોના હથિયાર ભલે ચાલે, પણ #જનહિતની લડાઈ અટકવાની નથી!"
🙏🏻નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. થોડા દિવસો પહેલાં વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને ગાંધી ���િંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની આ પીડા અને વેદનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને અમે પણ જનહિતમાં વાચા આપી હતી.
આ ઘટના બાદ અમારી ટીમ (જેમાં હું પોતે, શુભમભાઈ ઠાકર અને વિજેન્દ્રસિંહ મકવાણા સામેલ છીએ) દ્વારા ત્યાં રૂબરૂ જઈને વિદ્યાર્થીની પીડા સાંભળવાંમાં આવી હતી. વિદ્યાર્થીઓને મળીને તેમની સમસ્યાઓની વાસ્તવ��ક માહિતી મેળવ્યા બાદ જ અમે આ વિષયને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.
📝📌હવે પારુલ યુનિવર્સિટી દ્વારા અમારા પર #ડિફર્મેશનની_નોટિસ મોકલવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે "સોશિયલ મીડિયા પરના વીડિયો ડિલીટ કરી માફીપત્ર" આપવા માટે કહેવામાં આવ્યું છે.
🙏🏻અમે ખૂબ જ સ્પષ્ટતા અને વિનમ્ર ભાવે કહેવા માંગીએ છીએ કે અમે આઝાદ ભારતના આઝાદ નાગરિક અને જાહેર જીવનના વ્યક્તિ છીએ. આ લીગલ નોટિસનો કાયદાકીય અને યોગ્ય જવાબ અમે સમયસર આપ્યો જ છે. સાથેસાથે એ પણ કહીએ છીએ કે નિર્દોષ વિદ્યાર્થીઓએ જે પોતાની પીડા અને વેદના વ્યક્ત કરી, માત્ર તેના અવાજ અને વાચક બનવાનું કામ અમે કર્યું છે. અમારે કોઈનીપણ સાથે રાગ દ્વેષ પૂર્વાગ્રહ કે બદનામી કરવાનો કોઈ જ ઇરાદો હતો નહીં , છે પણ નહીં અને રહશે પણ નહીં. અમે જાહેર હિતની વાત અગાઉ પણ કરતા આવ્યા છીએ, આજે પણ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું.
શુદ્ધ બુદ્ધિથી (Good Faith) વાસ્તવિક પરિસ્થિતિને ઉજાગર કરી હોવાથી, અમે સોશિયલ મીડિયા પરથી આ વીડિયો ડિલીટ કરવાના મતના નથી, કેમ કે અમને ખાતરી અને શ્રાધ છે કે અમે કોઈ ખોટું કાર્ય નથી કર્યું.
જ્યાં સુધી કાયદાકીય લડતની વાત છે, તો દેશના ન્યાયતંત્ર પર અમારો સંપૂર્ણ ભરોસો છે. જો કાયદાકીય લડાઈ લડવાની થશે, તો તેની પણ અમારી પૂરી તૈયારી છે.
રહી વાત માફીપત્રની તો એક વાત ખૂબ સાક્ષીભાવે અને સહજતાથી કહું છું, ભારતના બંધારણના આ��્ટિકલ ૧૯ દ્વારા આપણને મળેલા વાણી સ્વાતંત્ર્યના અધિકાર હેઠળ જ અમે આ વાત મૂકી છે. જો અમે કંઈ ખોટું કર્યું હોત તો ચોક્કસ માફી માંગી લીધી હોત, અમે ભલે આપની જેટલા મોટા માણસ નહીં, અમે ખૂબ નાના માણસ છીએ અમને જરાપણ ઘમંડ કે અહંકાર નહીં. અમને એવું લાગે છે કે અમે કોઈ ખોટું કર્યું જ નથી, એટલે માફી માંગવાની વાત આસ્થાને લાગે છે.
🙏🏻લડાઈ શરૂ હતી અને શરૂ રહશે... અમારી પાસે યુનિવર્સિટીના ઘણા ભૂતપૂર્વ અને વર્તમ���ન વિદ્યાર્થીઓ, તેમજ ફેકલ���ટી અને સ્ટાફના સભ્યો આવ્યા છે અને પોતાની આપવીતી જણાવી છે. જો યુનિવર્સિટી દ્વારા કોઈપણ વિદ્યાર્થી કે સ્ટાફને હેરાનગતિ કે કનડગત કરવામાં આવી હોય, તો તેઓ નિઃસંકોચ અમારો સંપર્ક કરી શકે છે. સંપર્ક માટે આપણો નંબર 9099409723 છે તેમજ વિગતવાર માહિતી આપવા માટે એક ગુગલ ફોર્મની લિંક પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી દિવસોમાં આ તમામ બાબતોને ધ્યાને રાખી લડત લડવામાં આવશે.👇🏻
https://t.co/1B6wyhB16k
અમારે કાઠિયાવાડમાં એક ���હેવત છે કે,
"જેના ખુદના ઘર કાચના હોય,
તેને ક્યારેય બીજા પર પથ્થર ન ફેંકવો જોઈએ."
ફરી એક વખત ચોખવટ અમે સંપૂર્ણ નિષ્પક્ષતા અને પ્રમાણિકતાથી આ કાર્ય કર્યું છે. અમારો કોઈની પણ સાથે કોઈ રાગ-દ્વેષ કે પૂર્વાગ્રહ હતો નહીં, છે નહીં અને હશે પણ નહીં, જાહેર હિતમાં હંમેશા અમે બોલ્યા છીએ અને બોલવાના છીએ.
🇮🇳જય હિન્દ, જય ભારત!🇮🇳
#YuvrajsinhJadeja #ParulUniversity #StudentVoice #Vadodara #GujaratStudents #HostelIssues #StudentProtest #TruthPrevails #JusticeForStudents #GujaratNews #SocialMediaPost
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar