ગૂજરાત ના વિશાળ ફીક્સ પે કર્મચારીઓ ની માંગ
સંતોષાય તો એ જ એમનું દિવાળી બોનસ છે 🙏🏻
ફીક્સ પે નાબૂદ ની માંગ સત્વરે અમલ આવે એવી આશા ???
#Remove_Fix_Pay_in_Gujarat
5 વર્ષ ફિક્સમાં નોકરી કરનાર કર્મચારીનું નૈતિક પતન ન થાય એ માટે પૂરતું વેતન આપવું જરૂરી છે.
સાથે જ નવા કર્મચારીઓનો જાહેર સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહેવો પણ એટલો જ જરૂરી છે.
બાકી..ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા
#Remove_Fix_Pay_in_Gujarat
@deepakrajani123 Tet/ Tat ગુણવત્તા વાળી અને નોકરી કરાર વાળી , વાહ સાહેબ સુ બદલો આપ્યો તમે અમને 156 ના બદલામાં અમને આવો ભરોસો આપ્યો .અમે ભરોસા ની ભાજપ ને આ દિવસ જોવા બેસાડી સાહેબ??