@jitu_vaghani જીતુભાઇ પ્રવાસી શિક્ષઓની ભરતી રદ કરી તાત્કાલિક કાયમી ભરતી કરી નાખો. પ્રવાસી શિક્ષકો લાયકાત વગર ના છે તેઓ ભાવિ વિદ્યાર્થીઓ ના ભવિષ્યનો ખતરો છે. ચૂંટણી આવે તે પહેલા કાયમી ભરતી કરવા વીનતી છે. બાળકોનું ભવિસ્ય અટકતું બચાવો. બાળકોના આશીર્વાદ મળશે