ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન,લોખંડી મહિલા શ્રીમતિ ઇન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિતે હદયપુર્વક શ્રદ્ધાંજલી🙏
કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. -ઇન્દિરા ગાંધી
અખંડ ભારતના શિલ્પી, લોહપુરૂષ, દેશના પ્રથમ ગૃહમંત્રીશ્રી સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર સાદર નમન કરું છું🙏
આ ધરતી ઉપર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો ધરતીમાંથી ધનધાન્ય પેદા કરતા ખેડૂતને જ છે. -સરદાર વલ્લભભાઈ પટેલ
🤝રાષ્ટ્રીય એકતા દિવસ🤝
તા.૩૦/૧૦/૨૦૨૨ના કાળમુખા દિવસે મોરબી જિલ્લામા આવેલ મચ્છુ નદી પર બનેલ ઝૂલતો પુલ તૂટી પડવાની જે ગોઝારી ઘટના બની તેમા મૃત્યુ પામેલા તમામ દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવાર પર આવી પડેલી આકસ્મિક ઘટના સહન કરવાની શક્તિ આપે તથા જે ઇજાગ્રસ્ત થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થાય(૧/૨)
નૂતન વર્ષાભિનંદન
આપને તથા આપના પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના.
આ નવા વર્ષ માં *સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત* આપના જીવનમાં ઝગમગતિ રહે અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...*💐💐
@DahodDdo@CollectorDahod@GRTMM1
*સ્નેહી શ્રી, આજથી શરુ થતું નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૭૯ આપ તથા આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી જેસર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા શુભેચ્છાઓ!!!*
*નવા વર્ષના રામ રામ**
*🪔🪔નૂતન વર્ષાભિનંદન🪔🪔*
*સ્નેહી શ્રી, આજથી શરુ થતું નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૭૯ આપ તથા આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી જેસર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા શુભેચ્છાઓ!!!*
*નવા વર્ષના રામ રામ**
*🪔🪔નૂતન વર્ષાભિનંદન🪔🪔*
હારું ત્યારે બીજું શું !!!
આ ગાડરિયા પ્રવાહ મા ક્યારે એકલો રય ગયો કાંઈ ખબર ન પડી!
ક્યારે પાછળ છૂટી ગયો એ પણ ખબર ન રહી!
હવે એ ખબર થઈ કે ઉપયોગ ભરપૂર થઈ રહ્યો છે!
કાંઈ વાધો નય આ અમારી સંવેદના સમજો!!
જિલ્લા ફેર માટે તરસતો TCM.👍👍
@GRTMM1@tcm_jesar@Ndsolanki73
ન.પા, જિ.પંચા, તા.પંચા મા જ્યારે 2021 મા વહીવટદાર નિમેલા વિરોધ ના કારણે તાત્કાલિક ચૂંટણી હાથ ધરી હતી. જ્યારે ગ્રા.પં મા છ છ મહિના થયા કાઈ ધ્યાન નથી! કારણ TCM એ વહીવટદાર જેવો મોટો હોદ્દો સ્વીકારી લીધો સે
જે આવે એ સ્વીકારી જ લ્યો ના કોઈ નહિ પાડે!
બસ જિલ્લાફેર કરાવી દ્યો.🙏🏻
@GRTMM1