બનાસકાંઠા જિલ્લાના નાળોદર ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ કુદરતી આફતના સમયે કપરા સંજોગોમાં કરેલ રાહત કામગીરી થકી સેવાભાવના સાથે ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં નાગરિકોની સહાય માટે પ્રતિબદ્ધ રહેતા કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓની સરાહનીય કામગીરીથી મળે છે આફતો અને પડકારોનો સામનો કરવા માટેની #પ્રેરણા_શક્તિ
પાલીતાણા તાલુકા નું હણોલ અને શિહોર તાલુકા નું ચોરવડલા ગામ ના ગૌચર જમીન અંગે ની કામગીરી ટીડીઓસાહેબ,વિ.અધિશ્રી.તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા પોલીસ બંધોબસ્ત સાથે સુપેરે સંપન્ન કરવામાં આવી.
@CMOGuj@GRTMM1@ddobhavnagar@mansukhmandviya
મામલતદાર અને પ્રાંત મેન્યુઅલમાં પણ જોટો નહિ જડે રે લોલ !!
ગામના લોકોને 90% લોકોને પ્રાંત અને મામલતદારનું નામ પણ ખબર હોતી નથી.
અત્ર તત્ર સર્વત્ર તલાટી મંત્રી-વ-સચિવ