પોલીસ ભરતીને લગતી મહત્વની અધિકૃત માહિતી પોલીસ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને સમયસર મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ Official એકાઉન્ટ શરૂ કરેલ છે. ઉમેદવારો આ એકાઉન્ટને follow કરી શકે છે.
ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન કમલ દયાની એ ૬૦૦૦ ઓપન ૨૮૦૦૦ ઓબીસી ૧૨૦૦૦ st ane ૯૫૦૦ sc quota na ઉમેદવારો ને આગામી પરીક્ષા માંથી બાકાત કર્યા ...એક વ્યક્તિ ની દાદાગીરી અને જીદ થી હજારો યુવાનો ની જીંદગી બગાડનાર અધિકારી સામે ક્યાં ગયા એ બધા આગેવાનો જે st. sc .obc .opan na આગેવાનો .???
ભાજપ સરકારના મંત્રીશ્રીએ 22 એપ્રિલ 2024ના રોજ જાહેર કરેલ કે 2018-19ના LRDના વેઈટિંગ લિસ્ટમાં રહેલા વીસ ટકા મુજબના તમામ ઉમેદવારોને નિમણુંક આપી દેવામાં આવશે . આ જાહેરાતનો સંપૂર્ણ વીડિયો આ સાથે 👇શામેલ છે . ચૂંટણીમાં આ જાહેરાત કરી લાભ પણ લઈ લીધો અને હવે LRDના ઉમેદવારોને સરકાર નિમણૂક ના આપે તે છેતરપિંડી કહેવાય . હું @Bhupendrapbjp જી અને @CMOGuj ને વિનંતિ કરું છું કે તાત્કાલિક LRD 2018-19ના વેઇટ લિસ્ટ ઉમેદવારોને નિમણૂક આપી દેવામાં આવે .
#LRD 2018 ની ભરતી માં પ્રતીક્ષા યાદી સંપૂર્ણ ઓપરેટ કરો એ બાબતે બહેનો અને ભાઈઓ ગાંધીનગર ખાતે રજૂઆત માટે ગયેલ એમને કોઈ પણ જાતના ધરણા પણ કરેલ નથી માત્ર એમને સચિવાલય પાસે જોતા કાલે તમે અહી વિડિયો બનાવ્યો હતો એમ કહી અટકાયત કરેલ ક્યાં સુધી આ રીતે ઉમેદવારો ને પરેશાન કરશો જો હજુ પણ તમારી આ જીદ નહી છોડો તો ઉમેદવારો ને તમારા પર થી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી જશે અને જલ્દીથી બહેનોને છોડવામાં આવે
#waiting
@narendramodi@CMOGuj@sanghaviharsh
Jis Din Gira Denge, Us Din Ye (Afghanistan 🇦🇫) Badi Team ho jaegi
New Zealand ❌ 2024 T20 WC
Pakistan ❌ 2023 WC
England ❌ 2023 WC
Sri Lanka ❌ 2023 WC
@ACBofficials many more to come 👏
#T20WorldCup
ગુજરાતમાં દુર્ઘટના ઉપર દુર્ઘટના.. કયારે તંત્ર જાગશે.. સુરત ની તક્ષશિલાઘટના, મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરામાં હરણી દુર્ઘટના અને હવે રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના.. નિર્દોષોના મોત પાછળ કોણ જવાબદાર..? ભીડ એકઠી થતી હોય એવા જાહેર સ્થળોની મંજૂરી અને નિયમો અંગે સજાગ થવાની બિલકુલ જરૂર
ગતિશીલ ગુજરાતનું ઉત્તમ ઉદાહરણ......
કોન્સ્ટેબલ ની તૈયારી કરો અને IPS બનવાના પૂરા ચાન્સ છે..... કેમ કે અભ્યાસક્રમ જ IPS બની જાઓ એવો છે...
ગઈ વખતે ૩-૪ સવાલ બેઠા પૂછ્યા હતા #UPSC ના આ વખતે પૂરું UPSC પર જ આવશે....
#તૈયારી_કોન્સ્ટેબલની_બની_જશું_IPS@Hasmukhpatelips@Vivekdoza
बायतु विधानसभा के अंदर मेरे एजेंटों को बूथो से बाहर निकाला जा रहा है और वोटिंग मशीन पर मेरे नाम पर पट्टी लगाई जा रही है। यह कैसा लोकतंत्र है? आखिर प्रशासन किसके दबाव में काम कर रहा है।
@ECISVEEP@Barmer_Police@BarmerDm@RajPoliceHelp
*સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા 19 એપ્રિલ ના રોજ થયેલ જાહેરાત* 🚩
▪️૨૬ લોકસભા સીટ ઉપર ભાજપ નો જાહેર મા વિરોધ જાહેર કરી & વિરૂદ્ધ મા સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવુ.
(દુશ્મન નો દુશ્મન આપણો દોસ્ત ની નીતિ અપનાવી)
▪️ ગુજરાત ના ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ વિરૂદ્ધ મા મતદાન કરાવવા સર્વ સમાજ ને આહવાન કરવું.
▪️ભાજપ ના જાહેર સભાઓ મા કાળા વાવટા ની જગ્યા એ હવેથી ભગવા (કેસરિયો) ઝંડા થી વિરોધ કરવો
▪️મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસ નો ક્રમિક પ્રતિક ઉપવાસ ઉપર બેસવું.
▪️ દરેક જિલ્લાઓ ની સામાજિક સંસ્થા (કમિટી) દ્વારા શિસ્ત અને સંયમ થી ભાજપ વિરૂદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવા.
▪️ ગુજરાત ના 5 ઝોન મા 22 એપ્રિલ થી ધાર્મિક સ્થળ થી *ધર્મરથ* કાઢી ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકો ને જાગૃત કરવા.
▪️દરેક ગામડા / શહેર મા બુથ આયોજન કરીને ભાજપ વિરૂદ્ધ મા વધારે મતદાન કરાવવું.
▪️7 મે મતદાન દિવસ સુધી ક્ષત્રિય સમાજ ના લાખો લોકો ની ઊર્જા અને ઉત્સાહ ચેતનમંય રહે એ માટે ભાજપ વિરૂદ્ધ મા સતત કાર્યક્રમો આપતા રહેવા.
▪️માત્ર ગુજરાત નહિ પણ સમગ્ર ભારત ના રાજ્યો સુધી આ આંદોલન પહોચાડવામા આવશે
*રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ - ગુજરાત* 🚩