વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નવસારીના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 'પરિક્ષાસાથી' ટીમની જાહેરાત |
જિલ્લા શિક્ષણાધિકારી નવસારીની કચેરી દ્વારા "પરિક્ષા સાથી" ટીમ/હેલ્પલાઈનની યાદી જિલ્લા ક્લેકટર શ્રી અમિત પ્રકાશ. યાદવના હસ્તે જાહેર કરવામાં આવી હતી. @InfoGujarat@DEO_Navsari