#Jamnagar ને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવર બ્રીજ આપવા બદલ @CMOGuj@Bhupendrapbjp સાહેબનો અને તમામ નેતાઓનો ધન્યવાદ, પરંતુ, આપણા શહેરના લોકોની "હવે તો સીધું પુલ પર જ જવાનું છે યુ ટર્ન ની જરૂર નથી, ખાલી ગાડી ફેરવી લ્યો" ની માનસિકતા નહિ જાય તો બહું જબરું થશે.
@SP_Jamnagar@mcjamnagar
ગુજરાતમાં ૧૭ મહાનગરપાલિકા છે.
જુની ૮ છે, બાકીની નવી કહી શકાય.
જામનગર વિશ્વનું મોખરાનું શહેર કહેવાય રહ્યું છે. રાજકોટમાં લગ્ન પ્રસંગ માટે ૨૬ મનપા સંચાલિત હોલ છે. જામનગરમાં એક પણ નથી. રાજ્ય સરકારે આવો વહિવટ ચલાવતા કોર્પોરેશનને ખખડાવવુ જોઈએ.
જામનગરમાં લગ્ન માટેની જગ્યાઓ બહુ જુજ છે. મોટાભાગની તો જ્ઞાતિઓ સંચાલિત છે. મધ્યમ અને ગરીબ વર્ગને પ્રસંગો આટોપવા માટે બહુ તકલીફ પડે છે.
જામનગરમાં ચૂં��ાયેલા પદાધિકારીઓ બહુ નિષ્ક્રિય છે. નવું કે મોટું વિચારી શકતા જ નથી.
અમદાવાદમાં પણ બહુ સરસ હોલની વ્યવસ્થા છે.
જાગો... જામનગરીઓ....🙄
@PMOIndia @CMOGuj @PoonambenMaadam @Rivaba4BJP @jmccommissioner
જામનગરમાં સરૂ સેક્શન રોડ શહેરનો સૌથી લાંબો અને ધમધમતો મુખ્ય માર્ગ છે.
આ રોડ ઉપર નિયમિત ટ્રી કટીંગ અને ટ્રીમીગના અભાવે ડિવાઈડર ઉપર અડાબીડ જંગલી ઝાડ ફેલાઈ ગયા છે.
મહાનગરપાલિકાની ગાર્ડન શાખાની બેદરકારીનો આ ઉત્તમ નમૂનો છે.
આ રોડ ઉપર જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ની નિયમિત અવરજવર છે છતાં આ માર્ગ બદસુરત બન્યો છે.
નગરજનો આ જોઈ મનોમન નિસાસા નાખે છે...
બીજું કરે પણ શું?
@CMOGuj@PoonambenMaadam@Rivaba4BJP@CollectorJamngr@Mulubhai_Bera@divyeshakbari79@vimal_kagathara
ઋગ્વેદી બળેવ:
આવતીકાલે તા.૦૯/૦૮/૨૫, શનિવાર
શ્રવણ નક્ષત્ર નાં રોજ સવારે ૭:૫૦ થી ૯:૧૫ સુધીના શુભ ચોઘડિયામાં જનોઈ બદલી શકાશે:
રક્ષાબંધન મૂર્હત:
આ વર્ષે રક્ષાબંધન પર સૌભાગ્ય, શોભન અને સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધવાનો શુભ સમય ૯ ઓગસ્ટના રોજ સવારે ૫.૪૭ થી બપોરે ૧.૨૪ વાગ્યા સુધીનો છે.
આવા સમાચાર વાંચીને શું કરવાનું?
આજે પણ જામનગરમાં રખડતાં ઢોર, આવારા કુતરાંઓ, એકાંતરે પાણી વિતરણ, જુનુ રેલવે સ્ટેશન જેવી સમસ્યાઓની ભરમાર છે!
મહાકાય કંપનીઓએ આધુનિક ઓડિટોરીયમ, આધુનિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો, વિશાળ બાગ બગીચા જેવું કંઈ નોંધપાત્ર પ્રદાન કર્યું જ નથી.
આખું શહેર નગરજનોના કરવેરા આધારે ચાલે છે!
જામનગર શહેર કેમ ��મદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ કે પેરિસ બન્ય��ં નથી?
જુનાગઢમાં કોઈ મહાકાય કંપનીઓ પણ નથી છતાં જામનગરથી વધુ ચમકદમક છે!
નગરજનોને હવે આંકડામાં રસ નથી 😭
જામનગર:
જામ સાહેબે કર્યો સ્વિકાર:
અદાણી ગૃપને ન્યુનતમ રકમે ડેવલપ કરવા માટે આપી છે અગત્યની સ્થાવર મિલ્કતો!
મિલ્કતો વેંચી નથી.
ડેવલપ કરવાના કાયદેસર હક્ક આપ્યા છે.
હું મારી અગત્યની મિલ્કતોનો ભોગ આપું છું.
અદાણી જામનગરને પેરીસ બનાવશે તેવી અપેક્ષા છે.
થોડા દિવસો પહેલાં પ્રણવ અદાણીએ જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે કરી હતી મુલાકાત.
@gautam_adani@AdaniOnline@AdaniFoundation
એન્જિનિયર મિત્રએ કહ્યું કે, રોડ અને પુલ ડીઝાઈન અને નિર્માણમાં 'લોડ ફેક્ટર' બહુ મહત્વનું છે.
હેવી વ્હિકલ ૨૦ ટન માલ ભરે અને પોતાનું વજન ૧૦ ટન હોય એટલે તેનું લો.ફે. ૩૦ ટન થાય, બ્રેક મારે ���ટલે રોડ ઉપર વધારે પ્રેસર આવે.
આથી લો.ફે. ની ગણતરી કાચી, અધુરી કરી હોય તો માર્ગમાં ખાડા પડે અને પુલને ��ારે નુકશાન થાય. ઓવર લોડ ટ્રકોની અવરજવર હોય તો નિષ્ણાત એન્જિનિયરની ગણતરીઓ પણ ખોટી પડે.
લો.ફે અનુસાર નિર્માણ સામગ્રી વાપરવી જોઈએ.
શહેરમાં જ્યાં જ્યાં ભારે વાહનોની અવરજવર પ્રતિબંધિત હોય ત્યાં રસ્તા વધુ ટકે.
ગુજરાતમાં માર્ગોના નિર્માણની SoP સુધારવાની બહુ જ જરૂર છે.
#bridgecollapse @CMOGuj
રોડ બનાવો, રોડ ચોમાસામાં બગડે, ફરી તે રોડ બનાવો અથવા રીપેર કરો. ફરી રોડ ચોમાસામાં બગડે, ફરી રીપેર કરો... And so on...
5 trillion economy થઈ જાય પણ પ્રજાની સુખાકારીનું શું?
#GujaratFlood#Flood#Jamnagar
આવી કુદરતી આપત્તિઓ પછી, જામનગર માટે ખાસ સૂચનો:
નદી,તળાવ,કેનાલ કે રસ્તા ઉપર કચરો ન ફેંકવો અને ગંદકી ન કરવી.
રીવર ફ્રન્ટ સાથે પાણી ડાઈવર્ટ કરવા માટે કેનાલ બનાવવી જેથી ભવિષ્યમાં પાણીની વધું આવક થાય તો વોટર મેનેજમેન્ટથી પૂરની સ્થિતિને પહોંચી શકાય.
@mcjamnagar@NobatDaily@Rivaba4BJP
#NoPolitics@PoonambenMaadam એ સાંસદ અને બીજા ઘણાં મોટા હોદ્દા હોવા છતાં, અખિલ ભારતીય આહીરાણી મહા સંગઠન દ્વારા દ્વારકામાં યોજાયેલા ઐતિહસકિ મહારાસમાં એક પરંપરાગત રીતે જોડાઈને મોટો દાખલો બેસાડ્યો.
#જામનગર#Jamnagar#Gujarat
એક જ દિવસમાં પરસેવો છૂટી ગયો, એટલો ટ્રાફિક બોલો. આ છે અંબર ચોકડી એટલે જામનગરનો હાર્દ વિસ્તાર, જ્યાં આવવ�� જવા માટે એક જ રસ્તો છે, બીજા ��ોઈ વૈકલ્પિક રસ્તાઓનો વિકાસ થયો(કરવા દેવામાં આવ્યો)નથી
હવે, નાની શેરીઓમાંથી થઈને લોકો જે તે જ્ગ્યાએ પોંચે છે.
#gujaratnews #Jamnagar #RoadSafety