મીઠાપુર પોલીસે રહેણાક ઘર માંથી તમાકુ નો જથ્થો પકડી વિવાદિત કામગીરી કરતા જાગૃત નાગરિક ની ફરિયાદ @sureshahir26@dgpgujarat@SP_Dwarka@CMOGuj@PMOIndia
લોક ડાઉન માં મીઠાપુર પોલીસ એ પંચ વગર કરેલ ખોટી કાર્યવાહી નો વિડીયો જોવા કલીક કરો
https://t.co/Ib0BQyikA0
જામનગર પોલીસે ફરી એક વખત કાયદાથી વિરુદ્ધ કામ કર્યું.ડિટેઇન કરવાની સતા નહિ છતાં વાહન ડિટેઇન કર્યું.વાહન ના દસ્તાવેજો સાથે ના હોઈ તો ફક્ત એન.સી.કેસ થાય વાહન ડિટેઇન કરી શકાય નહિ.@SP_Jamnagar@dgpgujarat
કોરોના વાયરસ સંક્રમણ ને રોકવા લોકડાઉન જરૂરી છે પરંતુ ગુજરાત સરકારશ્રી ની દરખાસ્ત અનુસાર ગ્રીન,યેલો ,રેડ ઝોન વાઈસ ભાગ પાડી આંશિક લોકડાઉન ખોલવામાં આવે તોજ રોજ નું કમાઈ ખાતા ગરીબ,મધ્યમવર્ગ ના લોકોને આર્થિક પાયમાલી માંથી બચાવી શકાશે.#coronagujarat@CMOGuj@abpasmitatv@sandeshnews
ડીજીપી ગુજરાતે નિવૃત પોલીસ ને ફરજ પર બોલાવવા ના બદલે ગુજરાત રાજ્ય માં હાલ માં લાંબા સમય થી ફરજમોકુફી હેઠળ રહેલા અને કોઈપણ ફરજ બજાવ્યા ૫૦ % અને ૭૫ % પગાર મેળવતા પોલીસ અમલદારો ને હાલ ની પરિસ્થિતિ માં પુનઃ નિમણુક કરી. હાલ COVID19 ની સ્થિતિ માં પોલીસ ઉપર નું કામ નું ભારણ ઘટાડવું જોઈએ