સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે GUJCTOC નો આરોપી અશોક બોરીચા વિરૂદ્ધ દાખલ થયેલ IPC કલમ- ૩૦૭,૧૮૬ મુજબનાં ગુનામાં આરોપીની બહેન વિરૂદ્ધ માત્ર IPC કલમ- ૧૮૬ મુજબ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે. જેથી સર્વે નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ખોટી અફવાઓ ઉપર ધ્યાન આપવું નહિ.
જામનગર પોલીસ હજું પણ ખોટી રીતે વાહન ડીટેઇન કરવાનું ચાલુ રાખે છે.તેનું વધુ એક ઉદાહરણ...ટ્રાંફિક મહિલા પી.એસ.આઇ.ને સત્તા નહિ હોવા છતાં વાહન ડીટેઇન કર્યું.આ કેશ માં દર્શાવેલ ગુનો કર્યો હોય તો પણ વાહન ડીટેઇન કરવાની સત્તા પોલીસ ને નથી.પણ એન.સી.કેશ કરી શકે છે.@SP_Jamnagar@dgpgujarat
પુરાવા શું છે ૫૦ લાખ ની ઓફર ના વાતો થી હાઈલાઈટ મા કેમ રહેવું અને ફેમસ કેમ થવું એ શીખવા મળ્યું. ફેમસ થવાનો માર્ગ ઘણો સહેલો છે એ જાણવા આ કિસ્સા મા મળ્યું .
અચાનક મળેલી નામના કે પ્રસીધ્ધી મનુષ્યને છાકટા બનાવે, આ બહેન ના કિસ્સા માં આ વાત સાર્થક બની કહેવાય.
પહેલી ઘટના માં જ્યાં એ એમની ફરજ બજાવતા જણાયા, ત્યાં અહિ એ ઔચીત્ય પુર્ણ રીતે સ્વપ્રસિધ્ધી નો હિન પ્રયાસ કરતા જણાઈ રહ્યા છે.
ગુજરાત બહેન દિકરીયો માટે સુરક્ષીત હતું છે અને રહેશે જ.
@Gujarati143 ખાલી ખોટી પબ્લિસિટી મેળવવા નાટક હતા. પેલા પોતાના ના પરિવાર ની કારના પાટિયા ઉતારો પછી બીજે શિખામણ આપવા જવાય ....@SunitaYadavGuj @Zee24Kalak@PTI_News