ખાસ નોંધ
GPSC દ્વારા પ્રસિધ્ધ થતી જાહેરાતોમાં અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત.
જો કોઈ જાહેરાતમાં કોઈ કેટેગરીમાં મહિલા ઉમેદવાર માટે અનામત જગ્યા ન હોય તો તે ક્ટેગરીની મહિલા ઉમેદવારની ગણતરી એ કેટેગરીના સામાન્ય ઉમેદવાર તરીકે કરવામાં આવે છે.
…અને આવું ભાગ્યે જ બને છે. સિવિલ/મીકેનીકલ વિધાશાખામાં ૬૦ ના કલાસમાં વધુ ને વધુ ૨-૫ ગર્લસ સ્ટુડન્ટ હોય છે. આ જાહેરાતમાં ૧૫ ગણા પ્રમાણે જનરલ કેટેગરીના ૩૦ મહીલા ઉમેદવારો મેઈન્સ માટે કવોલીફાઈ થવા જોઈએ જ્યારે અહીં માત્ર મહીલા ૨૬ ઉમેદવાર જ છે અને ૨૬ નંબરના ઉમેદવારનું મેરીટ કટ-ઓફ ગણાય.
…અને જે તે કેટેગરીના મેરીટના છેલ્લા પુરૂષ ઉમેદવારના ગુણના ૧૦% રીલેકસ કર્યા પછી પણ પુરતી સંખ્યામાં મહીલા ઉમેદવારો ન મળવાના કિસ્સામાં મહીલા ઉમેદવારોએ આયોગ સમક્ષ કરેલ ઘણી પીટીશનસ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પડતર છે.
પંચાયત વિભાગે 5 વર્ષમાં કોઈ ભરતી જ નથી કરી,અને જેની જાહેરાત કરી હતી એ પણ રદ્દ કરી
શિક્ષણ વિભાગ પરીક્ષા પાસ કરીને બેસેલા આસિસ્ટન્ટ પ્રોફેસર,ITI SIને નિમણુંક નથી આપતું
ગૌણસેવા બિનસચિવાલયને જાણે ભૂલી જ ગયું છે
અને ચૂંટણી આવે છે તો ગાજર લટકાવવાનું શરૂ.
મળીએ રાત્રે 8 વાગ્યે.
GPSCની પરીક્ષામાં ગુજરાતમાં મહિલા કેટેગરીમાં પ્રથમ અને જનરલ કેટેગરીમાં 11માં ક્રમ પર આવીને વર્ગ એકના અધિકારી તરીકે ડેપ્યુટી કલેકટર તરીકે દિન્તા કાકડ કથિરિયા પસંદ થયા છે. ગુજરાત તમારી પાસેથી પ્રમાણિકતાની અપેક્ષા રાખે છે.
Answer Key :
The commission successfully conducted GMDC Assistant, Class-III exam across 13 districts of the State.
Provisional Answer Keys have been uploaded for both the papers.
https://t.co/YXcYJUlpzf
OMR answersheets would be uploaded soon.
Best Luck…!!!
My best wishes to all the aspirants writing Assistant (GMDC), Class-III exam today.
The examination is being conducted in two sessions ( 11-1 & 3-5) across 593 centres of 13 districts in the State. Around 1.5 lacs candidates have been registered for this exam.
શાળામાં બાળકોને ભણાવનાર શિક્ષકો જ નથી,
અને બનવા નીકળ્યા છીએ આપડે "વિશ્વગુરુ"
કરવું છે આત્મનિર્ભર ગુજરાત
હિકિકતમાં છે બેરોજગાર ગુજરાત
સરકાર છે બસ બધાની એક જ વેદના
શિક્ષકો ઉપર ક્યારે બતાવશો સંવેદના ?
#વિદ્યાસહાયક_ભરતી_આપો#વેલીડિટીનો_ઝડપથી_નિણર્ય_કરો@RonakABPAsmita
6 August ના રોજગાર દિન ને ફક્ત આ એક પંક્તિ થી સંબોધવા માંગીશ.
सियासत ईस कदर हम पे ये एहसान करती है,
पेहले आँखे छीन लेती है, फिर चश्मे दान करती है।
(રોજગારી કેટલી આપી એ આંકડાંની માયાજાળ ન પડવું, કેમ કે તે તો ફકત ભટકાવવા અને ભર્માવવાનું જ કાર્ય કરે છે.)
@ShankersinhBapu
GPSC Exams:
With successful completion of Gujarat Engineering Service, Class I & II prelims yesterday, the Commission has conducted total 48 exams having 77 question papers in the month of July.
The commission has planned 25 exams in August and 60+ exams in September, 2021. https://t.co/qBS0c524pg
Happy birthday to the most amazing youngest IPS officer ever @SafinHasan_IPS ! You are inspiration to many and truly committed to preventing all kind of crimes in and around our community, and you have dedicated your life to saving lives.
💐I wish you good health and prosperity.