“#રમતોત્સવ_નહીં, #રાજકારણોત્સવ”
“આ રમતગમતની કસરત નથી, રાજકીય કસરત છે.”
📋સરકારનો નવો ફતવો આવ્યો છે –
“29 થી 31 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતદિન ઊજવવો, શાળાઓમાં રમતગમત પ્રવૃત્તિઓ કરાવવી!” 🏃♂️🏀
પણ ગુજરાતની શાળાઓની વાસ્તવિક મેદાન પરિસ્થિતિ જુઓ ને સાહેબ –
🏫 શાળામાં શિક્ષક જ નથી, તો “રમત શીખવાડશે” કોણ ?
💪 વ્યાયામ શિક્ષક (PT) તો જાણે લુપ્ત પ્રજાતિ છે. વ્યાયામ શિક્ષક (PT ટીચર) ની જગ્યા વર્ષોથી ખાલી !
🏟️ શાળા માં તો મેદાન જ નથી, બાળકો ને દોડવું છે તો દોડશે ક્યાં? “વરાંડો” કે “ગેલેરી”માં?
⚽ સાધનો નથી, તો રમશે શું – કાગળની બોલથી ?
રમતગમતના સાધનો ફક્ત કાગળ ઉપર છે, બાકી ફિઝિકલ સાધનો જ નથી – સ્ટંપના બદલે ઈંટ 🧱, બોલના બદલે કાગળ 📄, ગોલપોસ્ટના બદલે ચપ્પલ 👞.
💸 ભરતી નથી, મહેકમ નથી, સુવિધા નથી – પણ “આયોજન કરો”નો ફટકો ફરજિયાત!
📋અરે સાહેબોના હુકમો જોઈએ તો –
“રમતોત્સવ કરો, પ્રોત્સાહન આપો, વિડિઓ મોકલો!” 🎥
એટલે હવે બાળકોને કદાચ –
📑 “ફાઈલ ફેરવવાની દોડ”
✍🏻 “રિપોર્ટ લખવાની કૂદકૂદ”
🤳 “સેલ્ફી લેવડાવવાની રીલે રેસ”
… કરાવવી પડશે.
📌આ બધું જોતાં લાગે છે કે આદેશ આપનારા સાહેબોને કદાચ ખબર જ નથી કે રમતગમત માટે ફક્ત સર્ક્યુલર જ નહીં, સુવિધાઓ પણ જોઈએ!
હકીકત એ છે કે –
📄 સરકારી શાળાઓમાં રમતગમત તો “#કાગળ” પર જ થાય છે, મેદાન પર નહીં. અને બાળકોના સપના–લક્ષ્યો પણ આ જ કાગળોમાં દબાઈ જાય છે.પણ સરકારના ફતવા પ્રમાણે કાગળ પર કાર્યક્રમો ઝગમગાટથી થવા જ જોઈએ!સરકારને લાગે છે કે ખાલી સર્ક્યુલર જ “રમતગમતની ખાતરી” છે અને રમતવીરો કાગળમાંથી ઊગી આવશે.
ખરી વાત તો એ છે –
બાળકો માટે રમતદિન નહીં,
પણ આદેશો આપનારા સાહેબો માટે “#દેખાડાદિન” જ છે. 🎭
📢 2012 પછીથી આજ સુધી એક પણ #વ્યાયામ_શિક્ષક (પી.ટી. ટીચર) ની ભરતી નથી થઈ.
💢શાળાઓમાં બાળકોને રમત-કસરત શીખવાડવા માણસ જ નથી, અને ઉપરથી અમે મોટા ગજાના સ્લોગન મારીયે છીએ –
“ખેલે ગુજરાત, રમશે ગુજરાત!” 🎤🏏
🏮હકીકત તો એ છે કે જ્યારે ગરીબ વ્યાયામ શિક્ષકો નોકરી માટે આંદોલન પર ઊભા રહ્યા, તો સરકારના ઈશારે એના “ચમચાઓ” એ આવી શકુનિ ચાલથી આંદોલન પણ સમેટી લીધું અને માંગણીઓનું ફિન્ડલુ વાળી નાખ્યું અને છોકરાઓને કોણી એ ગોળ ચોટાડી રવાના કરી દીધા.
🔥 અમુક સવાલ :
👉 ભરતી વગરની શાળાઓમાં કયું “સ્પોર્ટ્સ કલ્ચર” ઉગશે?
👉 શિક્ષક વગરની શાળાઓમાં રમતદિન ઉજવવાનો આડંબર કોણે માટે?
👉 સુવિધા વગરનાં કાર્યક્રમો કરાવવાનો નાટક કોને બતાવવા?
👉 મેદાન વગરનાં બાળકોને રમતવીર બનવાનો ખાલી ખોટો સપનો શા માટે?
👉 ખાલી સ્લોગનોથી રમતવીરો ઊભા થશે કે ભરતીથી ?
👉 બેનર-હોર્ડિંગથી ખેલ સંસ્કૃતિ ઊગશે કે મેદાન-સુવિધાઓથી?
👉 સરકાર રમત પ્રત્યે ગંભીર છે કે ફક્ત રાજકીય પીઆર માટે ખેલાડીનો ઉપયોગ કરે છે?
અંતે તો આ બધું માત્ર તાપફો, દેખાડો અને પીઆર એક્સરસાઇઝ જ છે! ખરી વાત એ છે કે –
🏆 આ બધું રમતગમતનું આયોજન નથી, રાજકીય દેખાડાનો ખેલ છે. 🎭
👆🏻 સાચું કહું તો આ બધું પોલિટિકલ એક્સરસાઇઝ છે, સ્પોર્ટ્સ એક્સરસાઇઝ નહીં.
“આ ખેલ નથી, ખાલી ખોટો ખેલ છે.”
“અહીં રમતગમત નહીં, ફક્ત રાજકીય રમત છે.”
✍🏻 યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
#રાષ્ટ્રીયરમતદિન 🏑
#SportsWithoutGround 🏟️
#CircularVsReality 📄
#EducationCrisis 📚
@EduMinOfIndia
@youthaffairssports
@Media_SAI@InfoGujarat@CMOGuj
@EduMinGuj
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
પતંગ અમુક ઊંચાઈ સુધી જ ઊંચે આકાશમાં જઈ શકે છે ત્યારબાદ આગળ #સમ_ક્ષિતિજ રેખામાં આગળ વધે છે, અમુક સમય બાદ ગમે તેટલી ઢીલ મૂકો પણ #પતંગ આગળ વધશે પણ ઊંચે નહીં....બસ શિક્ષક #ભરતી પ્રોસેસને પણ એ જ રીતે સમજો જેવી રીતે પતંગની ઉડાન.
#અનુભવની_કલમે ✍️
@YAJadeja@hdraval93
💥આજે વ્યાયામ શિક્ષકના આંદોલનનો પણ અંત આવી શકે છે, ગતરોજ સાંજે 5 વાગ્યા આસપાસ આદરણીય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબનો ટેલિફોન આવ્યો છે, રૂબરૂ મળવા માટેનું આમંત્રણ આપેલ છે.
✍️ખાસ આ મુદ્દે(#વ્યાયામ_શિક્ષક) સુખદ નિરાકરણ આપવાની હૈયા ધારણા ટેલિફોન દ્વારા આપેલ છે.
🕘આજે 1 વાગ્યા પછી શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર ને મળવાં પણ જવાનું છે.
ये है गुजरात मॉडल
बेरोजगार युवा नौकरी मांग रहे थे, BJP की सरकार ने पुलिस लगवाकर उन्हें अच्छे से पिटवाया।
ये खबर आपको किसी भी न्यूज चैनल पर देखने को नहीं मिलेगी, क्योंकि सब गुजरात को मॉडल स्टेट बताने में लगे हैं।
लेकिन गुजरात की हकीकत इस वीडियो में आप देख सकते हैं।
पिछले 15 साल से गुजरात में व्यायाम शिक्षक की भर्ती नहीं की गई है। ये युवा मांग कर रहे हैं कि भर्ती की जाए और उन्हें नौकरी दी जाए।
BJP की सरकार ने इनकी ये मांग सुनते ही अपना असली चरित्र दिखा दिया। साफ है कि BJP की सरकारों में रोजगार मांगना महापाप है।