@narendramodi 🔴આવી કાળઝાળ મોંઘવારીમાં 19750 ₹માં કર્મચારીને ઘર ચલાવવું
દોહ્યલું સાબિત થઈ રહ્યું છે
🔴આ ફિક્સ-પે નીતિના મામલે ૨૦૨૨ ચુંટણી સમયે પણ મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવા માં આવી હતી
#Remove_Fix_pay_Gujarat
ફિક્સ વેતન આપી સંવેદનશીલ સરકાર દ્વારા કર્મચારીઓનું શોષણ થાય છે જે ખુબ જ દુઃખદ છે આવી મોંઘવારી માં ₹ 19750 માં ઘર ચલાવવું ખરેખર ખુબ જ મુશ્કેલ છે .
ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારની નીતિને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે.
#Remove_Fix_Pay_Gujarat