ઘણા આનંદની વાત છે કે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે 'દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર 2024' અંતર્ગત સુશાસનની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 250 જેટલા આવાસો ઉપરાંત 29 જેટલા મહત્ત્વના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. ગ્રામજનોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં તેમજ આરોગ્ય સુવિધાની દ્રષ્ટિએ પણ ગ્રામ પંચાયતે ઉમદા કામગીરી કરી છે.
વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયત અને સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન.
#NationalPanchayatAwards2024
કર્મચારી જ્યારે રજા માં વતન જાય છે ત્યારે બસ ટ્રેન ની ટીકીટ ફિક્સ હોતી નથી, જેટલું અંતર એટલી કિંમત હોય છે ટીકીટ ની. એકેય વસ્તુ કે સેવા કર્મચારી ને ફિક્સ ભાવ થી મળતી નથી તો પગાર શું કામ ફિક્સ ? અને એ પણ 5 વર્ષ માટે, આટલા સમયમાં તો સરકાર બદલી જાય છે.
#Remove_Fix_Pay_in_Gujarat
ફિક્સ પગારના બંધનથી કર્મચારીઓની આર્થિક પ્રગતિ અટકતી રહી છે. તેમની મહેનત અને કૌશલ્ય મુજબ આ અન્યાયી #Fix_Pay પદ્ધતિને દૂર કરીને કર્મચારીઓને કાયમી કરવા વિનંતી.
#Remove_Fix_Pay_in_Gujarat
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત કર્મચારી મંડળના આગેવાનોએ#RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી.#FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે છતાં આજસુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ હવે ખતમ થવું જોઈએ #Remove_Fix_Pay_in_Gujarat
गुजरात में सालो से कर्मचारियों का शोषन हो रहा हे, नए नोकरी पे लगने वाले कर्मचारियों को 5 साल तक कम फिक्स पर रखा जाता हे और अन्य सरकारी लाभों से वंचित रखा जाता हे, गुजरात हाई कोर्ट ने फिक्स की नीति को दूर करने का आदेश दिया लेकिन सरकार सुप्रीम में जा के #Remove_Fix_Pay_in_Gujarat