મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા અન્ય અ��િકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
@PMOIndia@narendramodi મોદી સાહેબ બીજા દેશો મા જઈ પયાઁવરણ ને બચાવવા માટે નવી નવી યોજના દુનિયા ને બતાવે છે અને આજ એમના ગુજરાત મા પયાઁવરણ બચાવવા ગુજરાત ની ભાજપ સરકાર નિષ્ફળ થતી દેખાય છે માફ કરજો સાહેબ આ ભાજપ ની દુરદશા તરફ નો રસ્તો છે🙏
મોદી સાહેબ બીજા દેશો મા જઈ પયાઁવરણ ને બચાવવા માટે નવી નવી યોજના દુનિયા ને બતાવે છે અને આજ એમના ગુજરાત મા પયાઁવરણ બચાવવા ગુજરાત ની ભાજપ સરકાર નિષ્ફળ થતી દેખાય છે
#NarendraModi#bhupendrapatel#crpatil#PMO#CMOGUJRAT