આજ રોજ તારીખ 26/9/25ના રોજ UAAM સેન્ટર ખોડિયારનગર, ગાં���ીધામ ખાતે CDHO સાહેબશ્રી ડૉ મિતેષ ભંડેરી તથા THO સાહેબશ્રી ડૉ ��િનેશ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવાર પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું @uphcgandhidham3 @CdhoKutch @GandhidhamTho