ભ્રષ્ટાચારીનોને ખુલ્લા પાડવા જતા નીડર અને ઝાંબાઝ એડવોકેટ @AdvMehulBoghara પર એક લુખ્ખા દ્વારા દ્વારા હુમલો કરાયો.
તમારું કામ ગુજરાત ની જનતાની રક્ષા કરવાનું છે આવા લુખ્ખાઓને જેલ થવીજ જોઈએ આ લોકોને કેમ કાયદાની બીક નથી લગતી @isudan_gadhvi@RajendraVasani@news24tvchannel
This is the @McDonalds of Bharuch highway where customers ordering online are being insulted by standing in line at one order desk even though another order desk is open. This is not the culture of India.
@mcdonaldsindia
गुजरात के गोंडल शहर में 9 एब्नॉर्मल बच्चे रहते है, परिवार की मजबूरी यह है की उन 9 बच्चो को पूरा दिन रस्सी से बांध के रखना पड़ता है, रस्सी से बांध के रखने का कारण यही है कि घर के एक साइड पे है हाईवे और दूसरी साइड है रेलवे ट्रेक और बीचमे है इन 9 बच्चो का टूटा फ़ुटा घर🙏🏼
આ માહિતી ન્યૂઝ ચેનલો પર કેમ નથી આવતી.? 🙄
કારણ કે મોટા ઉદ્યોગપતિ મિડિયા હાઉસ ના માલિકો છે, ઉદ્યોગપતિઓ ક્યારેય સરકાર સાથે સંબંધ બગાડવા માંગતા નથી એટલે તમને હંમેશા સરકાર ની વાહવાહી જ જોવા મળશે.
ભવિષ્યમાં પણ કોઈપણ સરકાર બને આપણા દેશમાં આજ ચાલતું રહેશે.. 🙏