હવે તો બિહાર એ પણ આપ્યો પગાર વધારો....ગુજરાત સરકાર ક્યારે જાગશે??RBSK ડોક્ટર્સ ને છેલ્લા પાંચ વર્ષ થી એક પણ રૂપિયા પગાર વધારો આપ્યો નથી...બિહાર માં વગર ચૂંટણી એ આપ્યો.. આપણે તો હવે ચૂંટણી આવી..અત્યારે નહીં તો ક્યારે આપશો???
બિહારમાં - ૬૫,૦૦૦
ગુજરાત માં ફકત ૨૫,૦૦૦