જો મહારાષ્ટ્ર સરકાર આ કરી શકતી હોય તો ગુજરાત સરકાર પણ કરી શકે છે...
ગુજરાત સરકારમાં ૧૦વર્ષથી વધુ સમયથી કરાર આધારિત નોકરી કરતા ડોક્ટર્સ ને કાયમી કરો... #justicefornhmemployee
ગુજરાતના યુવા,ઉત્સાહી ને મસીહા @sanghaviharshજી ને નાયબમુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છાઓ આપી અને NHMના પગાર વિસંગતતાની ચાલી રહેલ ફાઇલમાં RBSKઆયુષ મેડિકલ ઓફિસર,ફાર્માસિસ્ટ અને ANMને કરેલ અન્યાયની માહિતી આપી ફાઇલની તપાસ કરી અને જરૂરિયાત વાળા કર્મચારીઓને ન્યાય આપવા યોગ્ય રજૂઆત કરી,આભાર
ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત સરકાર ના સરળ અને કર્મનિષ્ઠ આરોગ્ય મંત્રીશ્રી @prafulpbjp સાહેબશ્રી નું RBSK NHM GUJARAT UNIONના હેલ્થ વિભાગના કર્મચારીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું અને મંત્રી સાહેબ એ તમામ કર્મચારીઓને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી છે અને આભાર વ્યકત કર્યો
ગઈકાલ ગાંધીનગર ખાતે તમામ RBSK Staff દ્વારા@irushikeshpatelસાહેબશ્રીને NHM પગાર વધારાના સુધારાનો પરિપત્ર જે થવાનો છે તેમાં અન્યાય ના થાય અને RBSK તમામ કેડરનો પગાર વધારાના રીવાયઝ પરિપત્રમાં સમાવેશ કરવામાં ના આવે ત્યાં સુધી પરિપત્ર ના કરવા વિનંતી કરી@CMOGuj@abpasmitatv@ZeeNews
@CRPaatil સરકારશ્રીએ તમામ સરકારી કર્મચારીઓને કોઈ ને કોઈ લાભ આપ્યો છે સિવાય આરોગ્ય ખાતાના NHM ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ..તેઓ એ શાંતિપૂર્ણ પોતાની માંગણી રજૂ કરી તે જ તેઓની ભૂલ.છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારાની રાહ જોતા આ કર્મચારીઓની આ અવગણના કેટલા હદે યોગ્ય?
@jitu_vaghani
@Rushikeshmla
@CMOGuj
@sanghaviharsh સરકારશ્રીએ તમામ સરકારી કર્મચારીઓને કોઈ ને કોઈ લાભ આપ્યો છે સિવાય આરોગ્ય ખાતાના NHM ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ..તેઓ એ શાંતિપૂર્ણ પોતાની માંગણી રજૂ કરી તે જ તેઓની ભૂલ.છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારાની રાહ જોતા આ કર્મચારીઓની આ અવગણના કેટલા હદે યોગ્ય?
@jitu_vaghani
@Rushikeshmla
@CMOGuj
@jitu_vaghani સરકારશ્રીએ તમામ સરકારી કર્મચારીઓને કોઈ ને કોઈ લાભ આપ્યો છે સિવાય આરોગ્ય ખાતાના NHM ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ..તેઓ એ શાંતિપૂર્ણ પોતાની માંગણી રજૂ કરી તે જ તેઓની ભૂલ.છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારાની રાહ જોતા આ કર્મચારીઓની આ અવગણના કેટલા હદે યોગ્ય?
@Rushikeshmla
@CMOGuj
@BJP4Gujarat સરકારશ્રીએ તમામ સરકારી કર્મચારીઓને કોઈ ને કોઈ લાભ આપ્યો છે સિવાય આરોગ્ય ખાતાના NHM ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ.તેઓ એ શાંતિપૂર્ણ પોતાની માંગણી રજૂ કરી તે જ તેઓની ભૂલ.છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારાની રાહ જોતા આ કર્મચારીઓની આ અવગણના કેટલા હદે યોગ્ય?
@jitu_vaghani
@Rushikeshmla
@CMOGuj
@HiralSengal@Bhupendrapbjp @Rushikeshmla @jitu_vaghani@narendramodi સરકારશ્રીએ તમામ સરકારી કર્મચારીઓને કોઈ ને કોઈ લાભ આપ્યો છે સિવાય આરોગ્ય ખાતાના NHM ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ.તેઓ એ શાંતિપૂર્ણ પોતાની માંગણી રજૂ કરી તે જ તેઓની ભૂલ.છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારાની રાહ જોતા આ કર્મચારીઓની આ અવગણના કેટલા હદે યોગ્ય?@jitu_vaghani
@Rushikeshmla
@CMOGuj
સરકારશ્રીએ તમામ સરકારી કર્મચારીઓને કોઈ ને કોઈ લાભ આપ્યો છે સિવાય આરોગ્ય ખાતાના NHM ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ..તેઓ એ શાંતિપૂર્ણ પોતાની માંગણી રજૂ કરી તે જ તેઓની ભૂલ.છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારાની રાહ જોતા આ કર્મચારીઓની આ અવગણના કેટલા હદે યોગ્ય?@jitu_vaghani @Rushikeshmla @CMOGuj
સરકારી નોકરીમાં અસ્પૃશ્યતા હોય એવું માની ના શકાય પણ વર્ષોથી #NHM આરોગ્ય કર્મીઓને(RBSK Drs ને)પગાર વધારો ન આપીને,એમના હક્કોથી વંચિત રાખીને આ વાત સાચી સાબિત તો નથી કરી રહીને આ સંવેદનશીલ(સંવેદના"હીન")સરકાર?@Rushikeshmla @CMOGuj@narendramodi@jitu_vaghani
હવે તો બિહાર એ પણ આપ્યો પગાર વધારો....ગુજરાત સરકાર ક્યારે જાગશે??RBSK ડોક્ટર્સ ને છેલ્લા પાંચ વર્ષ થી એક પણ રૂપિયા પગાર વધારો આપ્યો નથી...બિહાર માં વગર ચૂંટણી એ આપ્યો.. આપણે તો હવે ચૂંટણી આવી..અત્યારે નહીં તો ક્યારે આપશો???
બિહારમાં - ૬૫,૦૦૦
ગુજરાત માં ફકત ૨૫,૦૦૦