આ બાબતે મહીસાગર આરોગ્ય વિભાગ ના ભ્રષ્ટાચાર ના તમામ પુરાવા સહિતની માહિતી આજરોજ માનનીય જીલા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદન આપેલ છે કે દોશીત અધિકારી ઓ ને કડક સજા થાય..
Rti ના ખોટા જવાબ અંગે પણ સાહેબ નું ધ્યાન દોરેલ છે
@sanghaviharsh સર આપ હવે dep cm છો મેં ઘણી ફરિયાદ કરી છે 1m અગાઉ જેને સુરત rdd બનાવાયા છે અને હાલ ના બઉ મોટા પાયે બ્રસ્ટાચાર કર્યો છે જેમ પર પણ ...મહેરબાની કરી આલોકો ની તપાસ કરાવો....મેં cm ઓનલાઇન અને કલેકટર સાહેબ ને પણ ફરિયાદ કરી છે મારી પાસે પુરાવા પણ છે

સાહેબ મહીસાગર આરોગ્ય ના લાલીયાવાડી અને ભ્રષ્ટાચાર ની ફરીયાદ મે કરી છે અધિકારીઓ ની પગલા લો કાલે ફરી અરજી મોકલું
RTI ના જવાબ આપવામાં પણ ધાધિય્યા પોતાના કાળા કામ છુપાવવા
હનુમાન એ માત્ર દુત હતા ...જો રાવણ ના અભિમાન ને પૂછ ના સળગાવી હોત તો કદાચ લંકા ના સળગતી.. રામાયણ ત્યાં પણ અહંકાર હતો અને અહી પણ ..ત્યાં પણ સાચું ના દેખાયું અને અહી પણ ...@CdhoMahisagar@HealthCdho
@CMOGuj https://t.co/Wc1wXBeWso
સાહેબ એક અધિકારી ની ફરિયાદ તમને જ કરેલી, નિવારણ ની જગા બધા અધિકારી ઓ એ ભેગા થઈ ને મારી કેરિયર સમાપ્ત કરી દીધી ...તમારા મંત્રાલય જોતી રહી બરમાર ફરિયાદ છતાં