પંચાયત વિભાગની નિમ્નશ્રેણી ખાતાકીય પરીક્ષાનું જાહેરનામું ઓગસ્ટ-૨૨ માં આવેલ છે જેનો 1 વર્ષ જેટલો સમય થયેલ છે પરંતુ હજુ સુધી પરીક્ષા લેવાયેલ નથી. જે સત્વરે યોજાય તેવું આયોજન કરવા વિનંતી છે.
@Hasmukhpatelips@bachubhaikhabad@CMOGuj@GujPRHDept
પંચાયત વિભાગની નિમ્નશ્રેણી ખાતાકીય પરીક્ષાનું જાહેરનામું ઓગસ્ટ-૨૨ માં આવેલ છે.પરંતુ હજુ સુધી પરીક્ષા લીધેલ નથી.જેથી પ્રમોશન અને ઉ.પ.ધો ન મળતા નાણાકીય નુકસાન થયેલ છે.જેથી સત્વરે પરીક્ષા લેવા આપ @Hasmukhpatelips સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે
@bachubhaikhabad@CMOGuj@GujPRHDept
દયાહીન ભાવનગર પોલીસે અંધશાળામાં અભ્યાસ કરતા 13 વર્ષના યુવક સાથે આતંકી જેવી બરબરતા આચરી. વધુ પડતી સત્તા 5 વર્ષમાં આવા જ અત્યાચાર કરશે. અંધ બાળક ચોરી કઈ રીતે કરી શકે? @GujaratPolice@sanghaviharsh