સમુદ્રથી સમૃદ્ધિ તરફ ગુજરાત અગ્રેસર
આદરણીય PM શ્રી @NarendraModi જીના 'મેરીટાઈમ વિઝન ૨૦૪૭' ને વેગ આપતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વ હેઠળ 'ગુજરાત શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ૨૦૨૬' લોન્ચ કરવામાં આવી. આ પોલિસીથી પોરબંદરના કુછડી પાસે આશરે ₹૨૭,૦૦૦ કરોડનું રોકાણ આવશે, જે યુવાનોને રોજગારી, નવા ઉદ્યોગોના અવસરો, અને પોરબંદરના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.
पश्चिम एशिया में युद्ध की वजह से डीजल-पेट्रोल पर आए संकट को देखते हुए कई तरह की अफवाहें फैलाने और डराने-भड़काने के राजनीतिक खेल खेले गए। लेकिन भारत ने अपनी डिप्लोमेसी और दोस्ती से हर संकट पर काबू पाकर सभी गलत इरादों को नाकाम कर दिया।
𝐎𝐧 𝐭𝐡𝐞 𝐛𝐢𝐫𝐭𝐡 𝐚𝐧𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐚𝐫𝐲 𝐨𝐟 𝐃𝐫. 𝐒𝐲𝐚𝐦𝐚 𝐏𝐫𝐚𝐬𝐚𝐝 𝐌𝐨𝐨𝐤𝐞𝐫𝐣𝐞𝐞, 𝐰𝐞 𝐫𝐞𝐦𝐞𝐦𝐛𝐞𝐫 𝐚 𝐭𝐚𝐥𝐢𝐬𝐦𝐚𝐧 𝐰𝐡𝐨𝐬𝐞 𝐥𝐢𝐟𝐞 𝐰𝐚𝐬 𝐝𝐞𝐝𝐢𝐜𝐚𝐭𝐞𝐝 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐢𝐝𝐞𝐚𝐥𝐬 𝐨𝐟 𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐮𝐧𝐢𝐭𝐲, 𝐞𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧, 𝐚𝐧𝐝 𝐩𝐮𝐛𝐥𝐢𝐜 𝐬𝐞𝐫𝐯𝐢𝐜𝐞. 𝐀 𝐝𝐢𝐬𝐭𝐢𝐧𝐠𝐮𝐢𝐬𝐡𝐞𝐝 𝐬𝐜𝐡𝐨𝐥𝐚𝐫, 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐲𝐨𝐮𝐧𝐠𝐞𝐬𝐭 𝐕𝐢𝐜𝐞-𝐂𝐡𝐚𝐧𝐜𝐞𝐥𝐥𝐨𝐫𝐬 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐢𝐭𝐲 𝐨𝐟 𝐂𝐚𝐥𝐜𝐮𝐭𝐭𝐚, 𝐈𝐧𝐝𝐞𝐩𝐞𝐧𝐝𝐞𝐧𝐭 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐟𝐢𝐫𝐬𝐭 𝐔𝐧𝐢𝐨𝐧 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐲 & 𝐒𝐮𝐩𝐩𝐥𝐲, 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐟𝐨𝐮𝐧𝐝𝐞𝐫 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐁𝐡𝐚𝐫𝐚𝐭𝐢𝐲𝐚 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐧𝐠𝐡, 𝐡𝐞 𝐥𝐞𝐟𝐭 𝐚𝐧 𝐞𝐧𝐝𝐮𝐫𝐢𝐧𝐠 𝐦𝐚𝐫𝐤 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐧𝐚𝐭𝐢𝐨𝐧'𝐬 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥 𝐚𝐧𝐝 𝐢𝐧𝐭𝐞𝐥𝐥𝐞𝐜𝐭𝐮𝐚𝐥 𝐥𝐚𝐧𝐝𝐬𝐜𝐚𝐩𝐞. 🇮🇳📚
Dr. Mookerjee believed that India's strength lay in its unity. He consistently advocated for national integration and raised important constitutional and political questions that continue to shape public discourse. His decision to resign from the Union Cabinet in 1950 reflected his willingness to place principle above office and power.
His journey from academia to public life exemplified a rare combination of scholarship and statesmanship. Whether in education, governance, or national affairs, he remained committed to what he believed would strengthen the Republic and its institutions. More than seven decades later, his contributions continue to be remembered through the institutions he helped build, the ideas he championed, and the debates he inspired. His life remains a reminder that conviction, public service, and dedication to the nation can leave a lasting legacy.
𝐓𝐫𝐢𝐛𝐮𝐭𝐞𝐬 𝐭𝐨 𝐃𝐫. 𝐒𝐲𝐚𝐦𝐚 𝐏𝐫𝐚𝐬𝐚𝐝 𝐌𝐨𝐨𝐤𝐞𝐫𝐣𝐞𝐞 𝐨𝐧 𝐡𝐢𝐬 𝐛𝐢𝐫𝐭𝐡 𝐚𝐧𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐚𝐫𝐲. 𝐇𝐢𝐬 𝐬𝐞𝐫𝐯𝐢𝐜𝐞 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐜𝐨𝐧𝐭𝐢𝐧𝐮𝐞𝐬 𝐭𝐨 𝐢𝐧𝐬𝐩𝐢𝐫𝐞 𝐠𝐞𝐧𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬. 🇮🇳👇🏻
પહેલું DV (ફિલ્ટર): ભરતી બોર્ડ (ગૌણ સેવા)
બીજું DV (ફિલ્ટર) : સંલગ્ન વિભાગ (મહેસૂલ વિભાગ)
ત્રીજું DV (ફિલ્ટર) : હાજર થતી વખતે જિલ્લા કચેરી સ્તરે
ચોથું અને સૌથી મુખ્ય D.V (ફિલ્ટર): જે-તે જાતિનું પ્રમાણપત્ર આપનારી કચેરી (અહીંયા : બિરસા મુંડા આદિજાતિ કમિશનર કચેરી)
સૌથી મોટો તાર્કિક સવાલ એ છે કે: જ્યારે આખું ખાનદાન (પિતા માણસુરભાઈ, કાકા અરવિંદભાઈ અને ફઈબા ગીતાબેન) ઓન-રેકોર્ડ OBC (SEBC) હોય, અને ખુદ મોટો ભાઈ ૨૦૧૭ સુધી પોલીસ ભરતીમાં ઓબીસી તરીકે દોડ્યો હોય; તો પછી આ ૨૧ મહિનામાં સંતાનો પાસે આદિવાસી (ST) નું પ્રમાણપત્ર ક્યાંથી આવ્યું ? ❓ કેવી રીતે આવ્યું ❓
🤔આટલો મોટો વિરોધાભાસ આ ચાર-ચાર સ્તરના વેરિફિકેશનમાં કોઈ ઉચ્ચ અધિકારીની નજરે કેમ ન ચડ્યો?
🧾આજથી 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંકપત્ર આપવા આવ્યા! ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રીની અધ્યક્ષતામાં નિમણૂંક પત્ર એનાયત કાર્યકમ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ..ત્યાં જ આરાધના માણસુરભાઈ પાલીયાને મહેસૂલ તલાટીનો ઓર્ડર આપવામાં આવ્યો.
📌ભવિષ્યનો ખતરો: મહેસૂલ તલાટીમાં પાસ થયેલી દીકરી આરાધનાબેન હાલમાં GPSC (STI Mains વગેરે) ની પરીક્ષાઓ આપી રહી છે. તેમાં પણ ST મહિલાના ખૂબ જ નીચા મેરિટનો લાભ લઈને તેઓ ભવિષ્યમાં ક્લાસ ૧-૨ (ડેપ્યુટી કલેક્ટર/ડીવાયએસપી) જેવા ઉચ્ચ પદો પર પણ ગોઠવાઈ જશે.
📌વહીવટનો કેવો અદ્ભુત તાલમેલ: સામાન્ય જનતાને એક નાનો દાખલો કઢાવવો હોય તો કચેરીઓના ધક્કા ખાઈને ચપ્પલ ઘસાઈ જાય છે, જ્યારે અહીં પિતૃપક્ષ ઓબીસી હોવા છતાં આખું તંત્ર લાલ જાજમ પાથરીને ઊભું રહ્યું અને ચાર સ્તરના વેરિફિકેશનના નાટક પછી સીધો મુખ્યમંત્રીના હસ્તે ઓર્ડર ! શું આ આખી વ્યવસ્થાને ઊંઘતી રાખીને સિસ્ટમ સાથે છેતરપિંડી કરવામાં આવી છે ?
શું મુખ્યમંત્રી પણ છેતરાયા ?🤔
સભ્ય 3 - મોહિતભાઈ પ્રવિણભાઈ પાલીયા (મોટા બાપુનો દીકરો): વર્ષ ૨૦૧૬-૧૭ માં ફોરેસ્ટ બીટ ગાર્ડમાં #SEBC તરીકે ફોર્મ ભરનાર વ્યક્તિ વર્ષ ૨૦૨૨ ની પશુધન નિરીક્ષકની ભરતીમાં #ST કેટેગરી દર્શાવે છે.'
પુરાવો ૧ (Guard Exam result): પરિણામમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે "LIST OF QUALIFIED CANDIDATES FOR BEAT GUARD EXAM" માં Mr. MOHITBHAI PRAVINBHAI PALIYA નું નામ નોંધાયેલ છે. આ યાદીમાં તેમની કેટેગરી "#SEBC" દર્શાવવામાં આવી છે.
પુરાવો ૨ (Live Stock Inspector Exam): બીજી તરફ, જે "GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD" ની પશુધન નિરીક્ષક (Live Stock Inspector) ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, તેમાં ક્રમ ૩૫૯ પર MOHIT PRAVINBHAI PALIYA નું નામ છે. આ દસ્તાવેજમાં તેમની કેટેગરી ""#ST"" દર્શાવવામાં આવી છે.
આટલા ટૂંકા ગાળામાં એક સરકારી નોકરીમાંથી બીજી સરકારી નોકરીમાં કેટેગરી બદલાઈ ગઈ ?
◽મળતી માહિતી પ્રમાણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ છે.
📌સભ્ય 4 - અભય અરવિંદભાઈ પાલીયા (કાકાનો દીકરો): વર્ષ ૨૦૨૫ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Clerk) ની ભરતીમાં તેઓ પણ ST કેટેગરી હેઠળ જુનિયર ક્લાર્ક તરીકે સિલેક્ટ થાય છે.
ભૂતકાળમાં વિવાદિત અને ખોટા ડોક્યુમેન્ટ્સ ના આધારે નોકરી મેળવેલ આ જ સત્તાવાર લિસ્ટમાં સૌથી ઉપર એટલે કે ક્રમ ૦૧ ઉપર અરજી નં. ૩૭૭૫૨ સાથે NAVGHAN REVABHAI SARSAIYA નું નામ પણ ST કેટેગરીમાં ચમકી રહ્યું છે.
સામૂહિક તપાસની જરૂરિયાત: માત્ર કોઈ એક વ્યક્તિગત ઉમેદવાર નહીં, પણ આ આખી ભરતીમાં ST કેટેગરી હેઠળ જેટલા પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે તે તમામે તમામના પ્રમાણપત્રો અને પિતૃપક્ષના મૂળ વતનની વિગતો તપાસવામાં આવે.
🤔છે ને ગજબ જે ગામના સરકારી રેકોર્ડમાં એક પણ આદિવાસી નથી, ત્યાંથી એમને આદિવાસી ઉમેદવાર મળી જાય છે! અને જ્યાં આખું ખાનદાન પેઢીઓથી ઓબીસી છે, ત્યાંથી એમને #એસ.ટી.ના ઓર્ડર મળી જાય છે!🤔
📢 સરકાર અને સત્તાવાળાઓ સમક્ષ માંગણીઓ
⛔નિમણૂક પર કામચલાઉ રોક: મહેસૂલ તલાટી તરીકે હાલમાં જ પસંદ પામેલ ઉમેદવાર આરાધના માણસુરભાઈ પાલીયાનું કાસ્ટ વેરિફિકેશન સંપૂર્ણપણે પૂરું ન થાય અને શંકાઓનું નિવારણ ન થાય ત્યાં સુધી ઓર્ડર આપવા પર કામચલાઉ રોક લગાવવામાં આવે.
⛔SIT ની રચના દ્વારા તપાસ: આદિજાતિ કમિશનર કચેરીની વિશ્લેષણ સમિતિ દ્વારા આ પરિવારના ચારેય સભ્યોના જાતિ પ્રમાણપત્રોની સઘન તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નીમવામાં આવે.
⛔મૂળ દસ્તાવેજોની ચકાસણી: પિતા માણસુરભાઈના ઓરિજિનલ OBC દાખલા, જામનગરના જાંબુડા ગામે OBC બેઠક પરથી ચૂંટણી લડનાર સગા ફઈબાના પેઢીનામાના રેકોર્ડ મંગાવીને આ જ્ઞાતિ પરિવર્તન પાછળનું સાચું રહસ્ય શું છે તેની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી તપાસ કરવામાં આવે.
જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો તાત્કાલિક ધોરણે તમામ સભ્યોને નોકરીમાંથી બરતરફ કરી, પગારની રિકવરી કરી અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સહિત આખા પરિવાર સામે FIR નોંધવામાં આવે.
अखंड भारत के अमर बलिदानी, डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की जयंती पर शत-शत नमन।
राष्ट्र प्रथम के उनके संकल्प, त्याग और बलिदान ने भारत की राजनीति को नई दिशा दी। उनका जीवन हम सभी के लिए सदैव प्रेरणास्रोत रहेगा।
Start crypto F&O with just ₹100.
Low capital. Real trades. Delta ExchangeStart crypto F&O with just ₹100.
Low capital. Real trades. Delta ExchangeStart crypto F&O with just ₹100.
Low capital. Real trades. Delta Exchange.
मोदी जी के नेतृत्व में देश विकास, आत्मनिर्भरता और आधुनिक इंफ्रास्ट्रक्चर के क्षेत्र में नए कीर्तिमान स्थापित कर रहा है।
आज राजस्थान में प्रधानमंत्री जी ने ₹480 करोड़ की लागत से बने जोधपुर एयरपोर्ट के नए टर्मिनल का उद्घाटन किया और देश के पहले ग्रीनफील्ड इंटीग्रेटेड रिफाइनरी-कम-पेट्रोकेमिकल कॉम्पलेक्स को राष्ट्र को समर्पित किया। साथ ही जयपुर मेट्रो फेज-2 का शिलान्यास किया तथा लगभग 54 हजार युवाओं को नियुक्ति पत्र वितरित किए। ये सभी परियोजनाएँ विकास, रोजगार और सुशासन के प्रति सरकार की प्रतिबद्धता का सशक्त प्रमाण हैं।
દરેક સવાર એક નવા સંકલ્પ સાથે…
આજે વહેલાસર કાર્યાલય ખાતે પહોંચીને કર્તવ્યભાવ અને દાયિત્વનિષ્ઠા સાથે વિવિધ કામગીરી તેમજ વિભાગીય ફાઈલોની સમીક્ષા કરી.
જનહિતના દરેક કાર્યને વધુ ગતિ મળે, વિકાસની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે અને સુશાસન વધુ મજબૂત બને તે માટે સતત કાર્યરત રહેવું એ જ આપણી પ્રથમ પ્રાથમિકતા છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત સરકાર “સેવા, સુશાસન અને વિકાસ”ના સંકલ્પ સાથે અવિરત કાર્ય કરી રહી છે.
જનસેવા જ સર્વોચ્ચ ધ્યેય.
'एक निशान, एक विधान, एक प्रधान' के लिए अपना जीवन न्योछावर करने वाले, भारतीय जनसंघ के संस्थापक डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की 125वीं जयंती पर उन्हें सादर नमन।
ગુજરાતના વરિષ્ઠ રાજકારણી અને પૂર્વ મંત્રી શ્રી મોહનસિંહ રાઠવાજીનાં નિધનના સમાચાર અત્યંત વ્યથિત કરનારા છે.
આદિવાસી સમાજના ઉત્થાન, જાહેર જીવનમાં સાદગી અને લોકસેવા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હંમેશા પ્રેરણારૂપ રહેશે. તેમના લાંબા જાહેર જીવનનું યોગદાન ગુજરાતની જનસેવાની પરંપરામાં સન્માનપૂર્વક યાદ કરવામાં આવશે.
પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનો અને સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ.
સમાજના અંતિમ છેડાના માનવી સુધી શિક્ષણનો ઉજાસ!
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની વિશેષ ઉપસ્થિતિમાં આજે કલોલના પાનસર ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત શાંતિ નિવાસ હોસ્ટેલનું લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાનું ભૂમિપૂજન સંપન્ન થયું.
पंडित दीनदयाल उपाध्याय
प्रशिक्षण महाअभियान 2026 के अंतर्गत
भारतीय जनता पार्टी सूरत महानगर
द्वारा आयोजित प्रशिक्षण वर्ग के अंतिम दिन उपस्थित रहकर कार्यकर्ताओं के साथ संवाद किया उस समय की एक झलक ।
हुसैन सुहरावर्दी की सरकार थी, जिसके अंतर्गत पूरा पश्चिम और पूर्वी बंगाल आता था, उसने योजना बना ली थी कि विभाजन में यह पाकिस्तान के साथ जाएगा।
उस समय श्यामा प्रसाद मुखर्जी जी ने जन-आंदोलन चलाया और जन-आंदोलन चलाने के बाद उन्होंने कहा कि हम ये कभी नहीं होने देंगे।
आज जो पश्चिम बंगाल है, ये श्यामा प्रसाद मुखर्जी जी की देन है।
नहीं तो कांग्रेस ने ये मान लिया था कि पूरा का पूरा बंगाल ईस्ट पाकिस्तान में चला जाएगा।
- श्री @JPNadda
श्यामा प्रसाद मुखर्जी — मां भारती के वो सपूत, जिन्होंने राष्ट्र की एकता को अपने जीवन का ध्येय बनाया, और उसी उद्देश्य की पूर्ति के लिए अपने प्राण न्यौछावर कर दिए।
सत सत नमन।
@BJP4India@narendramodi@AmitShah@BJP4Gujarat
कोयला माफियाओं और अवैध खनन को बढ़ावा देकर सिंडिकेट की जेब भरने वाली TMC चंद दिनों की ही मेहमान है। 4 मई को भाजपा सरकार बनते ही TMC के गुंडे और भ्रष्टाचारी जेलों की हवा खाने वाले हैं। कुल्टी विधानसभा में भी केवल भगवा की लहर है।
কয়লা মাফিয়া ও অবৈধ খননকে প্রশ্রয় দিয়ে সিন্ডিকেটের পকেট ভরানো তৃণমূল কংগ্রেস আর বেশি দিন টিকবে না। ৪ মে বিজেপি সরকার গঠিত হতেই তৃণমূলের দুষ্কৃতী ও দুর্নীতিবাজদের জেলের ঘানি টানতে হবে। কুলটি বিধানসভাতেও এখন শুধু গেরুয়া ঢেউই বইছে।
#BanglarMoneSudhuiBJP
હર હંમેશ માટે સારી અને ચાચી સલાહ આપી માર્ગદર્શન આપી યુવાઓ ને રાહ આપતા એવા જુનાગઢ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ચંદુભાઈ મકવાણા ને જન્મ દિવસ હૃદય થી હાર્દિક શુભકામનાઓ 🎉
@ChanduMakwanaCM
ಬಸವ ಜಯಂತಿಯ ವಿಶೇಷ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಜಗದ್ಗುರು ಬಸವೇಶ್ವರರಿಗೆ ಮತ್ತು ಅವರ ಶಾಶ್ವತ ಬೋಧನೆಗಳಿಗೆ ಭಕ್ತಿಪೂರ್ವಕ ನಮನಗಳು. ನ್ಯಾಯಸಮ್ಮತ ಸಮಾಜದ ಅವರ ದೂರದೃಷ್ಟಿ ಮತ್ತು ಜನರನ್ನು ಸಬಲೀಕರಣಗೊಳಿಸಲು ಅವರು ಮಾಡಿದ ಅಚಲ ಪ್ರಯತ್ನಗಳು ನಮಗೆ ಸದಾ ಪ್ರೇರಣೆಯಾಗಿರುತ್ತವೆ.