@deepakrajani123 ગણતરી સાહેબ 4 મહિના થી ચાલુ છે એક દિવસ પણ એક વર્ષ નો લાગે છે આતો ઘાયલ કી ગતિ ઘાયલ જાને એના જેવું છે સાહેબ તો પણ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર પ્રભુ આપને આપના ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરાવે એવી શુભેચ્છા
@golanihemant સર અમારી LRD ની
જાહેરાત તારીખ હતી-23/10/2021
રનીંગ તારીખ હતી-3/12/2021to 31/1/2022
લેખિત તારીખ હતી-10/4/2022
દસ્તાવેજ ચકાસણી-29/8/2022to 12/9/2022,સાહેબ દસ્તાવેજ ચકાસણી ને પણ હવે ૪ મહિના થઈ ગયા છે સરકાર પાસે માત્ર એટલી માગણી છે હાજર કરવા ની પણ કોઈ તારીખ આપો.સાહેબplsઅવાજ પહોંચાડસો
@deepakrajani123 પ્રતિ..
દીપક રજની સર
આપ શ્રી LRD ઉમેદવારો ને જિલ્લા ફાળવણી આવશે એની 10 તારીખ એ 2 વખત ખોટી પડી છે..તો આપ કૃપા કરી બીજા 15 - 20 દિવસ નું લોલીપોપ આપી ઉમેદવારો ને ઉલ્લુ બનાવી ખુશ કરજો
જો તમને કંઈ જાણકારી ના હોય તોઆમ ઉમેદવારો ને ખોટી માહિતી આપી ભ્રમિત સુ કામ કરો છો ફેકું