@mindsetmachine Once Keanu Reeves said If you're a lover, you got to be a fighter, because if you don't fight for your love, what kind of love do you have?
Day-4 ⚠️ Easy money can cost you your bank account.
Don't let your account become a Mule Account for cyber criminals. Stay informed, stay alert, and protect yourself.
📢 Share this reel to spread awareness.
#cybercrime#cyberawareness#muleaccount#cybersafety#gujaratpolice
🚨 RTO e-ચલાણના નામે APK ફાઇલથી સાવધાન!
એક ખોટી APK ફાઇલ ડાઉનલોડ કરવાથી તમારી બેંકની આખી બચત પણ પળવારમાં ખાલી થઈ શકે છે.
❌ અજાણી લિંક પર ક્લિક ન કરો.
❌ APK ફાઇલ ક્યારેય ઇન્સ્ટોલ ન કરો.
✅ શંકાસ્પદ ઘટનામાં તરત 1930 પર કોલ કરો અથવા https://t.co/wWASgXNN2N પર ફરિયાદ કરો.
Day-3 🚨 Trading App Download કરતા પહેલા એક વખત આ જરૂર જુઓ!
હવે SEBI અને Google દ્વારા શરૂ કરાયેલા 'Verified' Label થી સાચી અને નકલી Trading Apps ઓળખવી બની વધુ સરળ. ✅
🛡️ વધુ Cyber Crime Awareness માટે @JAYUISM ને Follow કરો.
#cyberawareness#cybercrime#sebi#tradingscam
⚠️ ₹200 કરોડની છેતરપિંડી — શું તમે સુરક્ષિત છો?
CBI Officer નો Call આવે... Aadhaar પર Case...
Digital Arrest — આ સાંભળીને કોઈ પણ ડરી જાય 😱
પણ સત્ય જાણો — આ માત્ર એક SCAM છે! ❌
🚨 જો આવો Call આવે તો —
✅ ગભરાશો નહીં
✅ ફોન કાપી દો
✅ પરિવારને જણાવો
📞 તરત 1930 પર Call કરો
📩 આ SMS Ignore કરશો નહીં!
કૉલ ફોરવર્ડિંગ સક્રિય થતાં જ હવે તમને તાત્કાલિક SMS એલર્ટ મળશે.
⚠️ જો તમે આ રિક્વેસ્ટ કરી ન હોય, તો તરત જ ##002# ડાયલ કરીને Call Forwarding બંધ કરો.
📞 Cyber Helpline: 1930 🌐 https://t.co/wWASgXNN2N
🔄 Reel Save કરો અને પરિવાર-મિત્રો સાથે Share કરો.
📞 શું તમને વસ્તી ગણતરીના નામે ફોન આવ્યો છે?
⚠️ સાવધાન! આ નવો સાયબર ફ્રોડ હોઈ શકે છે.
❌ OTP, બેંક વિગતો કે વ્યક્તિગત માહિતી શેર ન કરો.
❌ અજાણી લિંક કે એપ���ી દૂર રહો.
☎️ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો ?
📞 1930 પર કોલ કરો
🌐 https://t.co/5MAi1ivKTA
🔒 જો તમારું બેંક એકાઉન્ટ / રકમ HOLD અથવા FREEZE થઈ હોય તો ગભરાશો નહીં.
🏦 તાત્કાલિક તમારી બેંક શાખાનો સંપર્ક કરો અને જરૂરી દસ્તાવેજો સાથે રજૂ��ત કરો. સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરિયાદ યોગ્ય જણાય તો HOLD / FREEZE દૂર કરવામાં આવશે.
@HDFCERGOGIC
Extremely frustrated with the poor customer support. I've been trying to renew my policy for the past 2 days, but no one is providing assistance. Calls go unanswered, get disconnected, left on hold indefinitely. This is highly unprofessional. Requesting immediate