@RinaPatel_ કેમ કે પેલા દીકરી ના માતા પીતા કેય છે કે મારી દીકરી બોવ ડાયી છે કામે કાજે હોશિયાર છે અને પછી સાસરે આવી ને નાટક ચાલુ થઈ જાય છે કે મને આ નથી આવડતું મને ફલાણું નથી આવડતું આવા ઢોંગ કરો છો તમે એટલે જ તો તમને બધાઈ બળદ જેવા અને ગધેડા જેવા ભટકાય છે