જેમ અન્ય રાજ્યો ની પોલીસ ના પગાર ધોરણ અને ગુજરાત પોલીસ ના પગાર ધોરણ વચ્ચે આટલો બધો તફાવત કેમ ❓શું ગુજરાત પોલીસ અન્ય રાજ્યો ની પોલીસ ની માફક ફરજ નથી બજાવતી ❓તમામ ને સરખો ન્યાય મળવો જોઈએ.#2800gujaratpolice@cmo@pmo @pareshdhanani
#2800gujaratpolice
સંવેદનલ સરકાર અને સંવેદનલ મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કે પોલીસ પોતાના પરિવાર નું ધ્યાન રાખ્યા વગર સેવા કરે છે તો આપ ને વિનંતી કે હવે તમે પોલીસ અને તેના પરિવાર વિશે વિચારી ને 2800 ગ્રેડ પે લાગુ કરો અને મકાન ભથ્થુ પણ સાતમા પગાર પંચ પ્રમાણે આપો
જય જય ગરવી ગુજરાત
જનતાના પથ્થર કોણ ખાય? - પોલીસ
બુટલેગરોની બંદુકની ગોળી કોણ ખાય? - પોલીસ
એક પણ તહેવાર કોણ ન ઉજવે? - પોલીસ
24 કલાક નોકરી કોણ કરે?- પોલીસ
તોય અધિકારથી કોઈ વંચિત રહેતું હોય તો તે છે પોલીસ.
પોલીસ પણ રાત-દિવસ નોકરી કરે છે અમને ન્યાય મળશે કે નહીં ?
#2800gujaratpolice@PradipsinhGuj
#4200gradepay શિક્ષકો ના આંદોલન માં સરકાર હકારાત્મક નિર્ણય લીધો.
ગુજરાત પોલીસ ના કોન્સ્ટેબલ પણ #2800gujaratpolice પણ કરી માંગ.
શું સરકાર પોલીસનું વિચારશે.?
રજા નહિ, રાત - દિવસ નોકરી, તણાવગ્રસ્ત જીવન વચ્ચે શિસ્ત પોલીસનું શું થશે.
#LRD_MALE ની જેમ મીટીંગ થશે😢😢
@PradipsinhGuj
*Tweeter Tranding મહા અભિયાન *
તા 18/07/2020
10 am
#Justice4SRPF
તા 19/07/2020
10am
#2800GujaratPolice
વધુ મા વધુ લોકો ને આ મહાઅભિયાન જોડીએ
@union_police follow & Support on Twitter
#2800gujaratpolice
I support the Gujarat police and urge The Government to increase their salaries as per the requirements of the police personnel in the same way as they are discharging their responsibilities.....thank you https://t.co/APtBE2P5Z0#2800gujaratpolice