સરકારે યુવાનોના હૃદયમા ભારેલા અગ્નિને ફુંક મારીને ભૂલ કરી છે, આગ તો હવે લાગશે જ....
મહાભ્રસ્ટ ભાજપને કોણ સમજાવે કે તમે માલિક નથી.
નોકર છોવ તો નોકર રહો, માલીક બનવાની કોશીશ ના કરો...
મહીને લાખથી વધુ પગાર લ્યો છોવ એમ ના સમજો ઉપકાર કરોછો.
#kon_jitu_vaghani#ReleaseYuvrajsinh
🚩🕉️ सनातन की जड़ें जितनी गहरी, उतना ही अटूट है उसका अस्तित्व! 🔥🙏
सनातन केवल एक परंपरा नहीं, बल्कि हजारों वर्षों से चली आ रही संस्कृति, आस्था और जीवन जीने का मार्ग है। समय बदला, परिस्थितियाँ बदलीं, लेकिन हमारी पहचान और हमारे संस्कार आज भी उसी मजबूती के साथ खड़े हैं। यही कारण है कि दुनिया भर में सनातन की महानता का सम्मान किया जाता है।
इतिहास के पन्ने हों या हमारी सभ्यता के प्रमाण, हर ओर हमारी विरासत अपनी अमिट छाप छोड़ती दिखाई देती है। 5 फिट खोदने से हिंदू मंदिर और पांच पीढ़ी पीछे जाने से हिंदू पूर्वज ही मिलेंगे, यही सनातन है, जय श्री राम। यही वह विश्वास है जो करोड़ों लोगों के हृदय में अपनी संस्कृति और पूर्वजों के प्रति सम्मान को और भी दृढ़ बनाता है।
अपने धर्म, संस्कृति और पूर्वजों का सम्मान करना हर पीढ़ी की जिम्मेदारी है। जब नई पीढ़ी अपने इतिहास को जानती है, तभी वह अपने भविष्य को और अधिक मजबूत बना सकती है। हमारी विरासत केवल किताबों में नहीं, बल्कि हमारे संस्कारों, त्योहारों और परंपराओं में भी जीवित है।
आस्था की शक्ति किसी प्रमाण की मोहताज नहीं होती, बल्कि वह लोगों के विश्वास और जीवन मूल्यों में दिखाई देती है। जब हम अपनी जड़ों से जुड़े रहते हैं, तब कोई भी समय या चुनौती हमें हमारी पहचान से अलग नहीं कर सकती। यही सनातन की सबसे बड़ी ताकत है।
अगर आपको भी अपनी संस्कृति, अपने पूर्वजों और सनातन पर गर्व है, तो इस विचार को अधिक से अधिक लोगों तक पहुँचाइए और अपनी राय अवश्य बताइए। जय श्री राम! 🚩
આઠમું પગાર પંચ લાગુ થાય તો કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર ₹50 હજાર થઈ શકે
2029 લોકસભાની ચૂંટણી પહેલાં આઠમું પગાર પંચ લાગુ થાય તેવો કર્મચારી મંડળોનો આશાવાદ
आजतक एकभी इजरायलकी यहूदी लड़कीने किसीभी मुसलमानसे लवजिहादमे शादी नहीं किया क्योंकि वह अपनी मातृभूमि,संस्कृति,धर्मसे बहुत प्यार करती हैं
हिंदू महिलाओ
लव्हजिहाद/धर्मांतरणका शिकार ना बने ये आतंकवादसे ज्यादा घातक है,शरीरकी भूख जानसे सस्ती नही होती,कट्टर🇮🇳राष्ट्रवादी सनातनी🚩हिंदू बनो
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel#Remove_Fixpay_in_gujarat#fixpay
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો