આજરોજ લુણાવાડા ભાજપ નગર દ્વારા ચંદ્રયાન3 સફળતાપૂર્વક લેન્ડીંગ થવા બદલ લુણાવાડા ચોકડી ખાતે સર્વે ભારતીય જનતા પાર્ટી કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી તેમજ મીઠાઈ ખવડાવી દેશની નવી સિદ્ધિ ની ઉજવણી કરી
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી મિડીયા વિભાગની બેઠક સંબોધી. મિડીયાની કામગીરીને વધુ મજબૂત બનાવવા જરૂરી સૂચનો આપી માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં
પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી @VinodChavdaBJP જી, પ્રદેશ પ્રવક્તા શ્રી @yamalavyas જી સહિત મીડિયા વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં મધ્યમવર્ગ વધુ સશક્ત અને આત્મનિર્ભર થઇ રહ્યો છે !!
આજે નવસારી ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજના અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરતા અતિધન્યતાની લાગણી અનુભવી.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.
@AmitShah સાહેબશ્રી ગુજ���ાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏