સાચો ખેલાડી એ જ, જે જીત્યા પછી બીજા માટે મેદાન ખાલી કરે. !🎯♟️
જે મિત્રો સારી નોકરીમાં પસંદગી પામ્યા છે, તેઓએ LRDમાંથી OPT OUT કરવું જોઈએ 🙌
પુણ્ય કમાવવાનો મોકો મળ્યો છે, તેને ઝડપી લેજો.💫
#LRD_OPT_OUT#GPRB#LRD
*આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે, તે સહુને મારા અંત:કરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏🙏.*
🙏 *નવા વર્ષના રામ રામ*🙏
💐મારા અને મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષના આરંભ પર હાર્દિક શુભકામના.💐
💐વિક્રમ સવંત 2081 નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામનાઓ.💐