@HHPATELGSSSB સાહેબશ્રી જુનિયર નિરીક્ષક (ગ્રાહક સુરક્ષા ની કચેરી) માં Electronics and Communication engineering વાળા apply કરી શકે કે નહી, સ્પષ્ટતા આપવા વિનંતી, electronics વાળા ફોર્મ ભરશે તેથી.
@deepakrajani123 સાહેબ, GWSSB (Gujarat Water Supply & Sew. Board) માંથી આ અંગેનો ઠરાવ થઈને નાણાં વિભાગમાં મંજૂરી માટે મોકલેલ છે જેનો હજુ સુધી મંજુરી બાબતે કોઈ સ્પષ્ટ જવાબ મળેલ નથી. આપ સાહેબશ્રીને વિનંતી છે કે નાણાં વિભાગમાં આ અંગે વધુ પૂછપરછ કરી અમને માહિતગાર કરશો....🙏
@deepakrajani123 સાહેબ, GWSSB (Gujarat Water Supply & Sew. Board) માંથી આ અંગેનો ઠરાવ થઈને નાણાં વિભાગમાં મંજૂરી માટે મોકલેલ છે જેનો હજુ સુધી મંજુરી બાબતે કોઈ સ્પષ્ટ જવાબ મળેલ નથી. આપ સાહેબશ્રીને વિનંતી છે કે નાણાં વિભાગમાં આ અંગે વધુ પૂછપરછ કરી અમને માહિતગાર કરશો.

એક જ ભરતી બોર્ડ (GSSSB)...
એક જ પરીક્ષા (CLERK & OFFICE ASSISTANT CLASS-III)..
નિમણુંક પણ સરકાર દ્વારા
છતાં 30% પગાર વધારા બાબતે આવો ભેદભાવ શાને ?
અન્ય વિભાગો સાથે જ GWSSB (Gujarat Water Supply & Sew. Board)માં પણ JR.CLERKની નિમણુક થયેલ
@CMOGuj@Bhupendrapbjp@deepakrajani123

@deepakrajani123 એક જ ભરતી બોર્ડ (GSSSB)
એક જ પરીક્ષા (CLERK & OFFICE ASSISTANT CLASS-III)
નિમણુંક પણ સરકાર દ્વારા...
કામગીરી પણ સમાન...છતાં 30% પગાર વધારા બાબતે આવો ભેદભાવ શાને ??
અન્ય વિભાગો સાથે જ GWSSB (Gujarat Water Supply & Sew. Board)માં પણ JR.CLERKની નિમણુક થયેલ છે
@deepakrajani123
એક જ ભરતી બોર્ડ (GSSSB)

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં પણ ફિક્સ કર્મીઓ માટે 30% પગાર વધારો લાગુ કરાયો.
માનનીય સાહેબ શ્રી @Dwivedi_D GWSSB ના ફિક્સ પે કર્મચારીઓ માટે પણ સત્વરે નિર્ણય લઈ આ વધારો લાગુ કરાવો તેવી વિનંતી છે. જેથી કરીને સીધી ભરતીથી નિમણુક પામેલ GWSSB ના કર્મીઓને પણ અન્યની સરખામણીએ અન્યાય ન થાય.
@Dwivedi_D સાહેબ શ્રી ગુજરાત સરકાર દ્વારા જે ફિક્સ વધારો કરવામાં આવ્યો છે તે નિર્ણય બોર્ડ ના ફિક્સ કર્મચારીઓ ને લાગુ પાડી બધાની દિવાળી સુધરે તે અંગે યોગ્ય નિર્ણય લેવા નમ્ર વિનંતિ....
@WSDGujarat Congratulations!🎉
Similarly we are eagerly waiting for a good decision for fixed pay employees (salary hike) at the earliest.
Respected sir @Dwivedi_D
@deepakrajani123 માનનીય સાહેબશ્રી, શું બોર્ડ કે નિગમના કર્મચારીઓ બીજા કર્મચારીઓની જેમ નિષ્ઠા થી કામ નથી કરતા? તેઓ પણ બીજા વિભાગના કર્મચારીઓએ આપેલી ભરતીમાં જ ઉત્તીર્ણ થયેલ છે અને શિધી ભરતીથી નિમણૂક પામેલ છે તો અમને દર વખતે કેમ બાકાત રાખવામાંઆવે છે શું અમે ગુજરાત સરકારના કર્મચારીઓ નથી?