@BJP4Gujarat https://t.co/QuFhlLHwu8
🚍એસ.ટી. નિગમના કર્મચારી ને શા માટે #પગાર_વધારા_માંથી_બાકાત રાખવામાં આવ્યા ? ❓❓
🔴🚍ગુજરાત એસ ટી ના હજારો કર્મચારી રાત દિવસ, ટાઢ તડકો હોય કે મહામારી ગુજરાત ની પ્રજા ની સેવા કરે છે એમને પણ ફિક્સ પગાર બીજા કર્મચારી ની જેમ 🏮26000 મળવો જ જોઈએ.
🔴હું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(#GSRTC) ના તમામ #ફિક્સ_પે ના કર્મચારીઓની માંગણી સાથે સહમત છું.🙏
💪તમામ મોરચે લડાઈ લડવા હું એમની સાથે ખભે થી ખભો મિલાવીને અડીખમ યોદ્ધા બની સાથ આપીશ.
કેમ કે...
સેવામાં પ્રથમ એસ.ટી.
આફતમાં પ્રથમ એસ.ટી.
કાર્યક્રમમાં પ્રથમ એસ.ટી.
ચૂંટણીમાં પ્રથમ એસ.ટી.
મેળામાં પ્રથમ એસ.ટી.
જિલ્લામાં પ્રથમ એસ.ટી.
પરંતુ જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ લાભ મળે
તો સૌથી છેલ્લે એસ.ટી.....
🚍એસ ટી ના ફિક્સ પગાર કર્મચારીઓ સાથે હડહડતો અન્યાય થયો છે.
🚍એસ.ટી. નિગમના કર્મચારી ને શા માટે #પગાર_વધારા_માંથી_બાકાત રાખવામાં આવ્યા ? ❓❓
🔴🚍ગુજરાત એસ ટી ના હજારો કર્મચારી રાત દિવસ, ટાઢ તડકો હોય કે મહામારી ગુજરાત ની પ્રજા ની સેવા કરે છે એમને પણ ફિક્સ પગાર બીજા કર્મચારી ની જેમ 🏮26000 મળવો જ જોઈએ.
🚍🚎 ડેપો ના તમામ ફિક્સ કર્મચારીઓ દ્વારા એસટી ના ત્રણેય માન્ય યુનિયન ને ફિક્સ કર્મચારીઓ ના પગાર માં રાજ્ય સરકાર દ્વારા જે 30% વધારો આપવામાં આવ્યો છે એ નિગમના તમામ ફિક્સ કર્મચારીઓ ને પણ મળે એવી રજૂઆત અમે પણ કરીએ છીએ.
#fixpaygsrtc26000
@CMOGuj@Jamawat3@OfficialGsrtc@abpasmita@Bhupendrapbjp@CMOGuj@AmitShah@narendramodi@OfficialGsrtc@GSRTC_Gujarat@GmGsrtc@gsrtc2020@Chaitar_Vasava@isudan_gadhvi@AAPGujarat
@Bhupendrapbjp બોર્ડ નિગમના કર્મચારીઓને શું રાજ્ય સરકાર કર્મચારી નથી સમજતી ? શું એમના પરિવારજનો ને ફિક્સ પગાર ની કોઈ અસર નથી થતી ? શું બોર્ડ નિગમના કર્મચારીઓને બાળકો નથી ? કે તેમને પગાર વધારાનો લાભ ન મળવો જોઈએ ? આમ પણ બોર્ડ નિગમના કર્મચારીઓને બિજા કયા લાભ મળે છે અન્યની સરખામણીમાં #GSRTC
@sanghaviharsh@Bhupendrapbjp બોર્ડ નિગમના કર્મચારીઓને શું રાજ્ય સરકાર કર્મચારી નથી સમજતી ? શું એમના પરિવારજનો ને ફિક્સ પગાર ની કોઈ અસર નથી થતી ? શું બોર્ડ નિગમના કર્મચારીઓને બાળકો નથી ? કે તેમને પગાર વધારાનો લાભ ન મળવો જોઈએ ? આમ પણ બોર્ડ નિગમના કર્મચારીઓને બિજા કયા લાભ મળે છે અન્યની સરખામણીમાં #GSRTC