માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
ગુજરાત ના યુવા નેટાઓ , કાયદા ના જાણકાર અને બુધ્ધિજીવી ઓ ને મારે પૂછવાનું કે શું ગુજરાત એસટી નિગમ ના કર્મચારીઓ ને સાતમું પગારપંચ ના મળે ? નિગમ ના કર્મચારીઓ ને ના જ મળતું હોય તો PGVCL ,BMC , Seed nigam , આ બધા ને શું કામ મળે ?
#1900GradePay_GSRTC#boycott_gsrtc_union
सफर करता रहता हूं , जाना कहीं नहीं है क्योंकि मै एक कंडक्टर हूं ।
इस कोरोना संकट में मै सबका साथ दे रहा हूं और उनके अपने घर पहुंचा रहा हूं क्योंकि मै
आपका_अपना_साथी_हूं 🙏
सभी ड्राइवर और कंडक्टर को समर्पित ,
आपका बहुत बहुत धन्यवाद
#1900GradePay_GSRTC@News18Guj@VtvGujarati
તો પણ કઈ ના કરી શક્યા એ લોકો પણ હવ ચૂપ થવા લાગ્યા ..એને પણ વિશ્વાસ આવી ગયો કે આ લોકો કંઇક તો કરશે.હવે આપડે જરા પણ હર નથી માનવાની ... સરકાર આપડી પુરે પુરી માંગ ના પૂરી કરે ત્યાં સુધી લડાઇ લડવાની છે ..આપડા જે જે મુદ્દા હોય એમનું લીસ્ટ બનાવો ..
#1900GradePay_GSRTC
મિત્રો આટલા મોટા પ્રમાણ માં આપને જે સમર્થન મળી રહ્યું છે આવું સમર્થન એસટી ના ત્રણ યુનિયન સાથે મળી ને જે ૨ દિવસ બસો બંધ કરી ત્યારે પણ નહતું મળ્યું.
આ છે સોશીયલ મીડિયા નો પાવર , આ છે સંગઠન નો પાવર .
જે લોકો ૫ દિવસ પેલા આપડી મજાક ઉડાવતા હતા કે અમારે ધોરા આવી ગયા