મારા મોટા ભાઈ અને થરાદ વિધાનસભા ના લોકલડીલા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીજીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે નિયુક્ત થવા બદલ અનંત શુભકામનાઓ પાઠવું છું. @ChaudhryShankar
गुजरात क्षत्रिय ठाकोर सेना (GKTS) की और से जयदीप ठाकोर और उनकी टीम को ‘ठाकोर वीर पुरस्कार’ और रु. 25,000 दिया जाएगा। में जयदीप के साथ लगातार संपर्क में हूँ, और हमारा संगठन जितना हो पाएगा उससे ज़्यादा मदद करने के लिए तैयार है। गर्व है मुझे अपनी गुजरात क्षत्रिय ठाकोर सेना पर।
गुजरात क्षत्रिय ठाकोर सेना के 11 नौजवानों को मेरा सलाम जिन्होंने कल रात मोरबी में हुए दुर्भाग्यपूर्ण हादसे में 40 से 50 लोगों की जान बचाने में मदद की।
GKTS मोरबी के प्रमुख जयदीप ठाकोर और उनके निडर नौजवानों की टीम अभी भी घटनास्थल पर मौजुद है, मलबा निकालने में मदद कर रही हैं।
મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ કેબલ બ્રિજની ઘટનાથી અત્યંત ચિંતિત છું. બચાવ કામગીરી ચાલુ છે. હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું.
મોરબી સ્થિત ભાજપ અને ઠાકોર સેના સ્વયંસેવકોને તેમની ક્ષમતા મુજબ બચાવ અને રાહત કાર્યમાં મદદ કરવા વિનંતી કરું છું.
જો ટેક્નિકલ આરોગ્ય કર્મચારી મા ગણતરી કરવામાં નહીં આવે તો..
1) ઈન્જેકશન ને લગતી કોઈ કામગીરી નહીં કરે (2 ) ઓનલાઇન કોઈ કામગીરી નહીં કરે(Techo મોબાઈલ (3) ડિલિવરી ની કામગીરી નહીં કરે (4 ) સ્લાઈડ નું કામ નહીં કરે /જો અમે નોનટેક્નિકલ હોય તો અમે આ કામ ના કરી શકીયે 🙏
@CMOGuj@PMOIndia
આ યુવા નેતા ની પાછળ શું કામ પડ્યા છો હરામીઓ...જે કામ તમે સતા ને બેસીને નથી કરી શકતા એ કામ આ નેતા વગર સતા એ કરે છે...શરમ કરો નેતાઓ ના ચાપુલુસો અને ગોદી મીડિયા તમે તો ઢાંકણી માં પાણી લઈ ને ડૂબી મરો....બાપુ ચિંતા ના કરો.....ગુજરાત તમારી સાથે છે..#i_support_mahipatsinh_chauhan