ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારીની ઝોન કક્ષાની રેલીમાં અમદાવાદ અરવલ્લી ગાંધીનગર અને બોટાદ જિલ્લાના કર્મચારીઓ અમદાવાદ ઇન્કમટેક્સ થી કલેકટર કચેરી સુધીની રેલીમાં
@bjp
@BJP4Gujarat@CMOGuj@ArvindKejriwal
@congessgujrat
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ગુજરાત મા��્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ-૯ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવેલ છે અને હવે પછી ક્રમશ: ધોરણ-૧૦ થી ૧૨ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
રાષ્ટ્રીય સંમેલન Two-days School Education Ministers Conference અંતર્ગત માન. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી @dpradhanbjp જી એ વિવિધ રાજ્યોના માન. શિક્ષણ મંત્રીશ્રીઓ તથા તેમના પ્રતિનિધિઓ સાથે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ની મુલાકાત લીધી.