@Hasmukhpatelips Pls reply sir,
Sti માં 6 (six) ઘણા લખ્યા છે તો 1800 aspirants ને જ બોલાવવામાં આવશે કે હાલમાં gpsc ni જે પધ્ધતિ છે એ મુજબ બોલાવવામાં આવશે....સાહેબ શ્રી આટલું સ્પષ્ટ કરવા વિનંતી જેથી અમારી મહેનતને વધારી શકાય...
@Hasmukhpatelips Pls reply sir,
Sti માં 6 (six) ઘણા લખ્યા છે તો 1800 aspirants ને જ બોલાવવામાં આવશે કે હાલમાં gpsc ni જે પધ્ધતિ છે એ મુજબ બોલાવવામાં આવશે....સાહેબ શ્રી આટલું સ્પષ્ટ કરવા વિનંતી જેથી અમારી મહેનતને વધારી શકાય...
CCE ની પ્રાથમિક પરીક્ષાને 70 દિવસ થવા છતાં હજુ FAK અને Result આવ્યું નથી. ઉમેદવારો મહિનાઓથી રાહ જોઈને બેસી રહ્યા છે. આથી વહેલી તકે result આપો. અને @HHPATELGSSSB સાહેબ ફોરેસ્ટ નું ફાઇનલ ૩૧ જુલાઈ કાતો એની પેહલા કીધું હતું આજે ૨૯ છે તો યાદ છે ને કે ભૂલી ગયા ?
#Declare_CCE_Result
@Hasmukhpatelips RFO ,DFO ,CF CCF જેવા ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને આપ વિનંતી કરો કે એક youtube ચેનલ ચલાવે જેમાં તમામ વૃક્ષોની માહિતી હોય (જેમકે કયા વૃક્ષો પર્યાવરણ માટે ઉપયોગી, વૃક્ષ ઉછેર, ઝડપથી વૃક્ષ વૃદ્ધિ કેવી રીતે થાય) .સાથે સાથે ઝડપથી વૃક્ષોના રોપા મળી રહે એનું પણ આયોજન કરાય..
@AwanishSharan 16 sal se upar valo ki band karvani thi..16 sal se kam valo ko achchi shiksha ki jarurat hai...gao me kai classes chal rahe hai jisse bachche ma result up hua hai , varna government school ka pata hi hai.ASER ki report dekh lo.aur 16 se upar vale ko hi mental stress jyada ata he