તા.14/12/2020 ના રોજ પાટણ ખાતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાતવ જી અને શ્રી અમિતભાઈ ચાવડા (પ્રમુખ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની મીટીંગ તેમજ સંવાદ..
#RaghubhaiDesai#Congress