@hdraval93 Cbrt પારદર્શિતા નથી રહેતી . પણ એટલું ચોક્કસ છે કે લગભગ ૧.૫ મહિના ચાલેલી પરીક્ષા છેલ્લે જેનો વારો આવ્યો એ લોકો ને પૅટર્ન થી લઇ અને પ્રશ્નો નું લેવલ ખબર પડી ગઈ હતી . આ હકીકત છે . એટલે માર્ક વધ્યા એનો વિરોધ ખોટ�� છે . પણ ૨૦ માર્ક વધે એ યોગ્ય નથી . વધારો કેમ થાય એ જાહેર થવું જોઈએ.
@Jit_Aahir@Khyatinews સાચું કીધું ભાઈ. એ વાત સાચી છે કે મીડિયા જ સમાજ ને અરીસો બતાવે છે. પણ અત્યારે તો હકીકત એવી બની ગઈ છે કે. TRP માટે કઈ પણ નાટક કરી નાખે. લોકો ને માહિતી આપવા કરતાં ડરાવે વધારે છે.
@DisasterAmreli @CollectorAmr @SP_Amreli @ddoamreli@pkumarias@CMOGuj@SEOC_Gujarat પ્રજા હિત માટે સરસ કામ કરી રહી છે ટીમ અમરેલી, અને ટ્વીટર દ્વારા સચોટ માહિતી પણ મળી રહી છે. આ કાર્ય દરેક જિલ્લા માં અવિતર પણે આવી રીતે જ થવું જોઈએ. 👍
@aditiraval નસીબદાર છે એ લોકો જે આખી જિંદગી પ્રકૃતિ ની વચ્ચે એક દમ દેશી ઠાઠ મા જીવે છે. બધા ની કરોડ રૂપિયા વાળી લાઈફ એને જ મુબારક એમને તો અમારી ગીર અને અમારી પરંપરા નો નશો છે.
હોય ��ાહ મુશ્કિલ પણ રસ્તો ના છોડે શામળા, અડગ મન નો મુસાફિર વિસામો ના ખાય બાપલા, ચાર કોડી ના શિયાળ ઉછળે બોવ જાજા, પણ નમતું ના જીવે એ તો સિંહ કેરી જાત, @MGirsomnath @KavishalaG @Rajdip70
@Jassi1312 સાવ સાચી વાત કરી, ઍમ જ બોલે, કેમ કે એને છોકરી ઓ ની જેમ 10 જોડે ટાઈમ પાસ કરતા નથી આવલતો, અમુક છોકરી ઓ ને છોકરા ફેરવતા આવ્લે,અને છોકરા ને એવું ના આવે ,
સવારે મોટી બધી મુસ્કાન અને સાંજ ઉદાસ છે.તો પણ આ જિંદગી શાનદાર છે.કોણે દુખ આપ્યુ એ જાણીને શું કરવુ.અહિયા તો આપણી મસ્તી માં મસ્ત રહેવાની મજા છે.
#selflove#motivation
@tusharvarma8 @urvithakkar305 @_Jsstar 😂😂 દિલ અને દિમાગ એવું જ ઇચ્છે છે,
આ ઘટના પહેલી વાર બની કે દિલ અને દિમાગ બંને સહમત છે, કંપની ક���ઇ ને ના મુકે, બોવ જલદી મલ્યા ભાઈ,
માંગણીઓ પણ એવી વ્યક્તિ પાસે કરવી જોઇએ, જે સાચેક કંઈક આપવા માંગે છે, બાકી લોકો ભિખારી પણ સમજશે અને ભીખ પણ નહિ આપે, આ દુનિયા એવી છે સાહેબ કે લોકો સાચા ખોટા ઉદાહરણ બનાવી અને સાચા માણશ નો ઉપયોગ કરી લે છે,
@maariduniya_26
@atoekvaatchhe @_Jsstar@krushnlive @Suthar1_Alka
Emojis થી emotions પકડશો તો લોકો ફાયદો ઉથાવાના જ છે, જે મજા પ્રત્યક્ષ માં છે, ઍ પરોક્ષ માં ક્યારેય ના મળી શકે, ઍને કલ્પના કહેવાય, એટલેજ કલાકારો ની caset બજાર માં મળવા છતા પણ આપને એને ડાયરામાં જોવા જઈએ છે,
@atoekvaatchhe
@_Jsstar@svapn_sudhi@AnilMakawana5@krushnlive