राष्ट्र की एकता और अखंडता के लिए अपना जीवन समर्पित करने वाले महान शिक्षाविद एवं विचारक डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन।
राष्ट्र की एकता और अखंडता के लिए उनका त्याग एवं बलिदान हमें सदैव प्रेरित करता रहेगा।
PGVCL નાં અધિકારી નાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માં ગામ ધરાઈ તાલુકો બાબરા જિલ્લો અમરેલી ખાતે છેલ્લા 8 દિવસ થી ઉપવાસ પર ઉતરેલા છીએ હજુ સુધી PGVCL દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી.
@devanshijoshi71 ઘરે થી લખવો કે ત્યાં બોલાવીને અમને કઈ જ વાંધો નથી. સવાલ માત્ર મૌખિક રીતે આ મૂલ્યાંકન યોગ્ય નથી જેનો અનુભવ અમે આપેલી viva ni પ્રક્રિયા માં કરેલો છે .
સુરતના હિરાબાગ સર્કલ પાસે બસ દુર્ઘટના ના સમાચાર ખૂબ જ દુઃખદાયક છે. અકસ્માત માં જીવ ગુમાવનારા પ્રત્યે અભાવિપ ગુજરાત શોક ની લાગણી વ્યક્ત કરે છે તેમજ ઈજાગ્રસ્તો જલ્દી થી સાજા થાય તેવી પ્રાર્થના.
#ABVPGujarat
Reassessment or Rechecking કર્યા બાદ વિદ્યાર્થીના Marks વધે છે અથવા તેમના તેમ જ રહે તો શુ વિદ્યાર્થી એ તેના માટે ભરેલી fees return ના મળવી જોઈએ..??
શુ paper checker ની ભૂલ વિદ્યાર્થી એ fiancially ભોગવી પડે...????
@imBhupendrasinh@iitegandhinagar@dineshchocha@nsui
1/2
महोदय , देश के प्रधानमंत्री नरेन्द्र मोदी जी जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने 2011 में IITE ( टीचर्स युनिवर्सिटी)की स्थापना की है । और फिलहाल में उस युनिवर्सिटी के कुलपति का दायित्व निभा रहा हु।